શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ફાસ્ટ બોલરની તબિયત બગડી, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો

Shardul Thakur: લખનૌમાં રમાઈ રહેલા ઈરાની કપના બીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

Shardul Thakur Hospital: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર પેસ બોલિંગ ઓલરાઉન્ડ શાર્દુલ ઠાકુર હાલમાં ઈરાની કપ 2024માં મુંબઈ તરફથી રમી રહ્યો છે. લખનૌમાં રમાઈ રહેલી ઈરાની કપ મેચમાં બીજા દિવસે શાર્દુલ બેટિંગ કરવા આવ્યો હતો. અહેવાલો અનુસાર, બીજા દિવસની સમાપ્તિ પછી તરત જ શાર્દુલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.                   

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, શાર્દુલને ખૂબ તાવ હતો, જેના કારણે તેને લખનૌની સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મેચના પહેલા દિવસે શાર્દુલને હળવો તાવ હતો, જે બીજા દિવસે નોંધપાત્ર રીતે વધી ગયો હતો. જો કે તેમ છતાં શાર્દુલ બેટિંગ કરવા મેદાનમાં આવ્યો અને તેણે 36 રનની ઇનિંગ પણ રમી.               

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, "તેને આખો દિવસ તબિયત સારી ન હતી અને તેને ખૂબ તાવ હતો, જેના કારણે તે બેટિંગમાં મોડો આવ્યો હતો. તે નબળાઈ અનુભવી રહ્યો હતો અને બાદમાં તે ડ્રેસિંગમાં સૂઈ ગયો હતો." પરંતુ તેની નબળાઈ હોવા છતાં, અમે મેલેરિયા અને ડેન્ગ્યુ માટે તેનો બ્લડ ટેસ્ટ કરાવ્યો છે અને હવે રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.          

શાર્દૂલ ભારત માટે ત્રણેય ફોર્મેટ રમે છે    

તમને જણાવી દઈએ કે શાર્દુલ એક એવો ખેલાડી છે જે ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટ રમે છે. અત્યાર સુધીમાં તે 11 ટેસ્ટ, 47 વનડે અને 25 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. ટેસ્ટમાં તેણે બોલિંગ દરમિયાન 31 વિકેટ લીધી હતી અને બેટિંગ દરમિયાન 331 રન બનાવ્યા હતા. આ સિવાય શાર્દુલે ODIમાં 65 વિકેટ લીધી હતી અને બેટિંગમાં 329 રન બનાવ્યા હતા. બાકીની T20 ઈન્ટરનેશનલમાં તેણે 33 વિકેટ લીધી છે અને બેટિંગમાં 69 રન બનાવ્યા છે. તેણે ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી મેચ ડિસેમ્બર 2022માં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટના રૂપમાં રમી હતી.               

આ પણ વાંચો : ICC Test Rankings: ટેસ્ટમાં નંબર-1 બોલર બન્યો જસપ્રીત બુમરાહ, કોહલી અને જયસ્વાલને પણ થયો ફાયદો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી

ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી

Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયોAhmedabad Police | હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, જુઓ VIDEODahod Murder Case | દાહોદ પોલીસે રેકોર્ડ બ્રેક 12 દિવસમાં જ લીમખેડા કોર્ટમાં દાખલ કરી ચાર્જ શીટAmbalal Patel | નવરાત્રિમાં આવશે વાવાઝોડું!, અંબાલાલ પટેલની ભયંકર આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'

હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!

Ahmedabad Police: હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ

Nagarjuna: અભિનેતા નાગાર્જુને તેલંગાણાના મંત્રી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ,જાણો સમગ્ર મામલો

Embed widget