શોધખોળ કરો

શશિ થરૂરની ભવિષ્યવાણી, કહ્યું- કોહલી બાદ આ ખેલાડી હશે ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમે ટેસ્ટ સીરીઝમાં જે રીતે પ્રદર્શન કર્યું છે ત્યારબાદ તમામ લોકો ભારતીય ટીમના વખાણ કરી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમે ટેસ્ટ સીરીઝમાં જે રીતે પ્રદર્શન કર્યું છે ત્યારબાદ તમામ લોકો ભારતીય ટીમના વખાણ કરી રહ્યા છે. ચાર ટેસ્ટ મેચની બોર્ડર -ગાવસ્કર ટ્રોફી દરમિયાન પ્રથમ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બધી બાજુ ભારતીય ટીમની આલોચના કરવામાં આવી રહી હતી. જ્યારે શુભમન ગિલના શાનદાર પ્રદર્શનને જોતા કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરે ભારતીય ટીમના આ ખેલાડીને લઈ ભવિષ્યવાણી કરી છે. શશિ થરૂરની ભવિષ્યવાણી, કહ્યું- કોહલી બાદ આ ખેલાડી હશે ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન શુભમન ગિલને બતાવ્યો આગામી કેપ્ટન સ્પોર્ટ્સ કીડા સાથે થયેલી વાતચીત દરમિયાન શશિ થરૂરનું કહેવું છે કે શુભમન ગિલ આવનારા સમયમાં વિરાટ કોહલી બાદ ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરશે. તેમનું કહેવું છે કે વિરાટ કોહલી બાદ શુભમન ગિલને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન કર્યું શાનદાર પ્રદર્શન શુભમન ગિલે બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સીરીઝ દરમિયાન કુલ 6 ઈનિંગમાં 256 રન બનાવ્યા હતા. જેમાં તેણે બ્રિસબેનના ગાબાના મેદાન પર બીજી ઈનિંગમાં 91 રન બનાવ્યા હતા. શુભમન ઈંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ માટે પણ પસંદ કરાયો છે. રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર

Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર

પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Bad Cholesterol: આ વિટામિનની ઉણપને કારણે વધે છે બેડ કોલેસ્ટ્રોલ, જાણો કઈ કઈ છે તે ખાદ્ય વસ્તુઓ?

Embed widget