શોધખોળ કરો

બાયોપિકને લઈને Yuvraj Singhએ કર્યો મોટો ખુલાસો, કહ્યું- મારું માત્ર તો આ એક્ટર જ ભજવશે

આપણે જણાવી દઈએ કે યુવીનું જીવન પણ ખૂબ ઉતાર-ચઢાવવાળુ રહ્યું છે. ભારતને વર્ષ 2011માં વર્લ્ડ ચેમ્પિયન બનાવવા પાછળ યુવીની મહત્વની ભૂમિકા હતી.

નવી દિલ્હીઃ 2019માં આવેલ ફિલ્મ ગલી બોયમાં એમસી શેરની ભૂમિકા ભજવનાર અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીએ દર્શકો તરફથી સારી પ્રતિક્રિયા મેળવવાની સાથે આ વર્ષે અનેક એવોર્ડ પણ પોતાના નામે કર્યા છે. ફિલ્માં જેટલા વખાણ રણવીર સિંહના થયા, એટલી જ ઓળખ સિદ્ધાંતને પણ મળી છે. પોતાની દમદાર અભિનયના સિદ્ધાંતના દર્શકો પર સારી છાપ છોડી છે, તેનો અંદાજ એનાથી લગાવી શકાય કે ખુદ યુવરાજ સિંહ ઇચ્છે છે કે તેની બાયોપિકમાં તેની ભૂમિકા સિદ્ધાંત નિભાવશે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન યુવરાજને પૂછવામાં આવ્યું કે તે પોતાની બાયોપિકમાં કોને જોવા માગે છે? તેના પર યુવરાજે હસતા કહ્યું કે, જો એવું થાય તો હું ખુદ જ મારી ભૂમિકા નિભાવીશ. પરંતુ આમ કરવું યોગ્ય નહીં રહે. પરંતુ ત્યાર બાદ યુવીએ કહ્યું કે આ નિર્ણય કરવો ડાયરેક્ટરનું કામ છે પરંતુ જો તેને પસંદગી કરવાની હોય તો તે સિદ્ધાંત ચતુર્વેદીને પસંદ કરશે. બાયોપિકને લઈને Yuvraj Singhએ કર્યો મોટો ખુલાસો, કહ્યું- મારું માત્ર તો આ એક્ટર જ ભજવશે આપણે જણાવી દઈએ કે યુવીનું જીવન પણ ખૂબ ઉતાર-ચઢાવવાળુ રહ્યું છે. ભારતને વર્ષ 2011માં વર્લ્ડ ચેમ્પિયન બનાવવા પાછળ યુવીની મહત્વની ભૂમિકા હતી. ટુર્નામેન્ટમાં યુવી મેન ઓફ ધ સીરીઝ રહ્યો હતો. ત્યાર બાદ યુવીને કેન્સર થયું હતું. કેન્સરની લડાઈ જીતી યુવી મેદાને પરત ફર્યો હતો. ટી20 વર્લ્ડ કપમાં સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં છ છગ્ગા યુવીએ ફટકાર્યા હતા. યુવરાજે જૂન 2019માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તી લીધી હતી. સિદ્ધાંતની વર્કફ્રન્ટની વાત કરીએ તો, એવી માહિતી છે કે હાલ તે રાણી મુખર્જી સાથે ફિલ્મ ‘બંટી ઔર બબલી 2’ માં કામ કરી રહ્યો છે. ઉપરાંત દીપિકા પાદુકોણ અને અનન્યા પાંડે સાથે પણ એક ફિલ્મમાં કામ કરી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
Embed widget