શોધખોળ કરો

દક્ષિણ આફ્રિકાનો આ ક્રિકેટર પાકિસ્તાન તરફથી રમવા માંગતો હતો. તક ના મળી એ અંગે વ્યક્ત કરી નિરાશા, જાણો વિગત

પાકિસ્તાન છોડવું મુશ્કેલ હતું પરંતુ ઈશ્વરની કૃપા મારા પર બની રહી અને દક્ષિણ આફ્રિકા તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શક્યો.

કેપટાઉનઃ લાંબા સમયથી દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમમાં સ્પિનર તરીકે મહત્વનું યોગદાન આપનારા લેગ સ્પિનર ઈમરાન તાહિરનો જન્મ પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. તે પ્રારંભિક ક્રિકેટ પાકિસ્તાન તરફથી રમ્યો હતો પરંતુ 2006માં દક્ષિણ આફ્રિકા જતો રહ્યો હતો. દક્ષિણ આફ્રિકાની રાષ્ટ્રીય ટીમ ઉપરાંત વિશ્વભરની અનેક ટી-20 લીગમાં પણ તે રમ્યો છે. તાહિરે દક્ષિણ આફ્રિકા તરફથી 2011ના વર્લ્ડકપમાં ડેબ્યૂ કર્યુ હતું. ઈમરાન તાહિરે જિયો સુપરને જણાવ્યું, હું લાહોરમાં ક્રિકેટ રમતો હતો. આજે જે કંઈ છું તેના કારણે જ છું. હું પ્રારંભિક ક્રિકેટ ત્યાં રમ્યો હતો, પરંતુ મોકો નહોતો મળ્યો. જેનો મને વસવસો છે. તેણે કહ્યું, પાકિસ્તાન છોડવું મુશ્કેલ હતું પરંતુ ઈશ્વરની કૃપા મારા પર બની રહી અને દક્ષિણ આફ્રિકા તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શક્યો.  2011 વર્લ્ડકપ ઉપરાંત તાહિરે દક્ષિણ આફ્રિકા તરફથી 2015નો વર્લ્ડકપ, 2014 અને 2016નો ટી-20 વર્લ્ડકપ રમ્યો છે. તેણે ગત વર્ષે આઈસીસી વર્લ્ડકપ બાદ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. દક્ષિણ આફ્રિકા જતા પહેલા 41 વર્ષીય તાહિર પાકિસ્તાન અંડર-19 અને પાકિસ્તાન એ ટીમ તરફથી રમ્યો હતો. તેણે કહ્યું, મારી પત્નીના કહેવા પર દક્ષિણ આફ્રિકા ગયો. દેશમાં ચાર વર્ષ રહ્યા બાદ કાનૂનનું પાલન કર્યું, જે બાદ દક્ષિણ આફ્રિકા તરફથી રમવા લાયક બન્યો.
ઈમરાન તાહિરે દક્ષિણ આફ્રિકા તરફથી 20 ટેસ્ટમાં 57 વિકેટ, 107 વન ડેમાં 173 વિકેટ અને 38 ટી-20માં 63 વિકેટ ઝડપી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
જો હર્ષિત રાણા IPLમાંથી બહાર થશે તો તેને KKRમાં આ 3 ખેલાડીઓ કરી શકે છે રિપ્લેસ
જો હર્ષિત રાણા IPLમાંથી બહાર થશે તો તેને KKRમાં આ 3 ખેલાડીઓ કરી શકે છે રિપ્લેસ
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
શું વિરાટ-રોહિતની મિત્રતા ખતમ? કોહલીએ રોહિત શર્માને નકારીને આ ખેલાડીને ગણાવ્યો T20 નો બેસ્ટ ઓપનર!
શું વિરાટ-રોહિતની મિત્રતા ખતમ? કોહલીએ રોહિત શર્માને નકારીને આ ખેલાડીને ગણાવ્યો T20 નો બેસ્ટ ઓપનર!

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદના બાપુનગરમાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો
Surat news: સુરતના પાંડેસરામાં ચાર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર છરીથી કર્યો હુમલો
LPG Cylinder Shortage: PNG અને LPG કનેક્શન પર રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Surat Police: પોલીસના નામે તોડ કરતી ગેંગ આવી પોલીસ સકંજામાં
LPG Cylinder Shortage: રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસનો પહેરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
kerala assembly election: કેરળમાં ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ 
kerala assembly election: કેરળમાં ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
1 એપ્રિલથી મોંઘો થઈ જશે FASTagનો વાર્ષિક પાસ, હાલમાં સસ્તામાં લેવાની છે તક, જાણો પ્રોસેસ
1 એપ્રિલથી મોંઘો થઈ જશે FASTagનો વાર્ષિક પાસ, હાલમાં સસ્તામાં લેવાની છે તક, જાણો પ્રોસેસ
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Embed widget