શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IND vs SA T20 WC: સાઉથ આફ્રિકા સામે હાર બાદ પણ વર્લ્ડકપ જીતી શકે છે ટીમ ઇન્ડિયા, જાણો રસપ્રદ સંયોગ

આ હારથી ભારતીય ચાહકો ભલે નિરાશ થયા હોય પરંતુ ટીમ ઇન્ડિયાની સેમિફાઇનલમાં પહોંચવાની આશા હજુ જીવંત છે

T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે પાંચ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પર્થ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 134 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને સાઉથ આફ્રિકાએ હાંસલ કરી લીધો હતો. વર્તમાન T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ પ્રથમ હાર છે. અગાઉ તેણે પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે શાનદાર જીત મેળવી હતી.

આ હારથી ભારતીય ચાહકો ભલે નિરાશ થયા હોય પરંતુ ટીમ ઇન્ડિયાની સેમિફાઇનલમાં પહોંચવાની આશા હજુ જીવંત છે. વાસ્તવમાં આ વર્લ્ડકપમાં એક રસપ્રદ સંયોગ સર્જાયો છે.  મતલબ કે ભારતીય ટીમ 2007 પછી બીજી વખત ટી20 વર્લ્ડ કપ પર કબ્જો કરી શકે છે. હકીકતમાં, દક્ષિણ આફ્રિકા સામેની આ હારે 2011ના ODI વર્લ્ડ કપના સંયોગનું પુનરાવર્તન કર્યું છે, જેમાં ભારતીય ટીમ એમએસ ધોનીની કેપ્ટન્સીમાં ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી.

આફ્રિકાએ 2011ના વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું હતું

તમને યાદ હશે કે 2011ના વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાએ ભારત સામે જીત મેળવી હતી. તે પછી ભારત એક પણ મેચ હાર્યું નથી. તે 50 ઓવરના વર્લ્ડ કપમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 297 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને આફ્રિકન ટીમે બે બોલ બાકી રહેતા કુલ 7 વિકેટ ગુમાવીને હાંસલ કરવામાં સફળ રહી હતી. આ વખતે પણ દક્ષિણ આફ્રિકાએ 2 બોલ બાકી રાખીને T20 વર્લ્ડ કપ જીતી લીધો છે. એટલે કે 2011ના વર્લ્ડ કપનો સંયોગ ફરી એકવાર બન્યો છે.

એટલું જ નહીં 2011ના વર્લ્ડ કપમાં પણ ઈંગ્લેન્ડને આયરલેન્ડની ટીમે હરાવ્યું હતું. આ વખતે પણ T20 વર્લ્ડ કપમાં આયરલેન્ડે ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ઈંગ્લેન્ડને પાંચ રનથી હરાવ્યું હતું. બેંગ્લોરમાં 2011ના વર્લ્ડ કપની મેચમાં ઈંગ્લેન્ડે 8 વિકેટે 327 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં આયરલેન્ડે  ત્રણ વિકેટે મેચ જીતી લીધી હતી. આયરલેન્ડ માટે કેવિન ઓ'બ્રાયન 63 બોલમાં 113 રનની રેકોર્ડ બ્રેક ઇનિંગ રમી હતી.

2022 T20 વર્લ્ડ કપ પહેલા ભારતે સત્તાવાર રીતે બે પ્રેક્ટિસ મેચ રમી હતી. પ્રથમ યજમાન ઓસ્ટ્રેલિયા સામે અને બીજી ન્યુઝીલેન્ડની ટીમ સામે. 2011ના વર્લ્ડ કપમાં પણ આવું જ બન્યું હતું જ્યાં ભારતે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે પ્રેક્ટિસ મેચ રમી હતી. ખાસ વાત એ છે કે 2011ના વર્લ્ડ કપમાં નેધરલેન્ડ અને બાંગ્લાદેશની ટીમ ભારતના ગ્રુપમાં હતી. આ બધા સંયોગોથી એવું લાગે છે કે ભારતીય ટીમ 2011ના વર્લ્ડ કપની જેમ આ વખતે પણ ટાઇટલ જીતી શકે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 190થી વધુ પદો પર બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી
AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 190થી વધુ પદો પર બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી
Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન
Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Crime: મફતમાં પેટ્રોલ ભરી આપ કહી ગુંડાઓએ કરી મારામારી, હિસાબના રૂપિયા લઈ ફરારHun To Bolish : હું તો બોલીશ : સરકારી અધિકારી-કર્મચારી હોવું ગુનો થોડો છેHun To Bolish : હું તો બોલીશ : ફરી શરૂ થયો રઝળતો આતંકExclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 190થી વધુ પદો પર બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી
AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 190થી વધુ પદો પર બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી
Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન
Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન
PF Account Rules: શું PF ખાતામાં અલગથી પૈસા જમા કરી શકો છો તમે? જાણો જવાબ
PF Account Rules: શું PF ખાતામાં અલગથી પૈસા જમા કરી શકો છો તમે? જાણો જવાબ
Ukraine War: 2025માં યુક્રેનને નવી એર ડિફેન્સ સિસ્ટમ આપશે જર્મની, પુતિનને આપી ચેતવણી
Ukraine War: 2025માં યુક્રેનને નવી એર ડિફેન્સ સિસ્ટમ આપશે જર્મની, પુતિનને આપી ચેતવણી
IRCTC: મહાકુંભ માટે અગાઉથી જ બુક થઇ જશે તમારો ટેન્ટ, IRCTC આપી રહી છે સુવિધા
IRCTC: મહાકુંભ માટે અગાઉથી જ બુક થઇ જશે તમારો ટેન્ટ, IRCTC આપી રહી છે સુવિધા
Indian Railway: શું વેઇટિંગ લિસ્ટવાળા મુસાફરો રિઝર્વ કોચમાં કરી શકે છે મુસાફરી? રેલવે મંત્રીએ કરી સ્પષ્ટતા
Indian Railway: શું વેઇટિંગ લિસ્ટવાળા મુસાફરો રિઝર્વ કોચમાં કરી શકે છે મુસાફરી? રેલવે મંત્રીએ કરી સ્પષ્ટતા
Embed widget