શોધખોળ કરો

IND vs ZIM: આજે ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે ફાઇનલ ટી20, ક્યાંથી ને કઇ રીતે જોઇ શકાશે ફ્રીમાં, વાંચો અહીં...

IND vs ZIM 3rd T20I Live Streaming Free: ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામે દ્વિપક્ષી ટી20 સીરીઝ રમી રહી છે. જેમાં બે ટી20 મેચ રમાઈ છે અને અત્યાર સુધી આ સીરીઝ 1-1થી બરાબર છે

IND vs ZIM 3rd T20I Live Streaming Free: ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામે દ્વિપક્ષી ટી20 સીરીઝ રમી રહી છે. જેમાં બે ટી20 મેચ રમાઈ છે અને અત્યાર સુધી આ સીરીઝ 1-1થી બરાબર છે. આ સીરીઝની પ્રથમ ટી20 મેચમાં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું હતું. આ પછી બીજી ટી20 મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું હતું. હવે પોતાની જીત જાળવી રાખવા માટે ટીમ ઈન્ડિયા આજે એટલે કે 10 જુલાઈએ ત્રીજી ટી20 મેચ રમશે. અહીં અમે તને બતાવી રહ્યા છીએ કે, આજની મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે મફતમાં લાઈવ જોઈ શકશો.

ક્યાં રમાશે ભારત વિરૂદ્ધ ઝિમ્બાબ્વેની ત્રીજી ટી20 મેચ ? 
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી ટી20 મેચ હરારેના હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 4.30 કલાકે શરૂ થશે.

ભારત વિરૂદ્ધ ઝિમ્બાબ્વે ત્રીજી ટી20 મેચ ટીવી પર ક્યાં જોઇ શકાશે ? 
ભારત વિરૂદ્ધ ઝિમ્બાબ્વે ત્રીજી ટી20 સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત થશે. તમે આ મેચને SD અને HD બંનેમાં Sony Sports Ten 3 (હિન્દી), Sony Sports Ten 4 (તમિલ અથવા તેલુગુ) અને Sony Sports Ten 5 પર SD અને HD બંનેમાં લાઇવ જોઈ શકો છો.

ભારત વિરૂદ્ધ ઝિમ્બાબ્વે ત્રીજી ટી20 મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઇ શકાશે ?
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રીજી ટી20 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ભારતમાં Sony Liv એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ હશે, જેના માટે તમારે Sony Liv એપના સબ્સ્ક્રિપ્શનની જરૂર પડશે. Jio યુઝર્સ Jio TV પર ફ્રીમાં મેચ જોઈ શકશે.

ત્રીજી ટી20 માટે  ભારત અને ઝિમ્બાબ્વેની સંભવિત પ્લેઇંગ ઇલેવન  

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: - 
શુભમન ગીલ (કેપ્ટન), અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ/સંજૂ સેમસન, રિયાન પરાગ, શિવમ દુબે, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, મુકેશ કુમાર.

ઝિમ્બાબ્વે સંભવિત પ્લેઈંગ ઈલેવન: - 
વેસ્લી માધવેરે, ઈનૉસન્ટ કાયા, બ્રાયન બેનેટ, સિકંદર રઝા (કેપ્ટન), ડીયોન માયર્સ, જોનાથન કેમ્પબેલ, ક્લાઈવ મેડેન્ડે (વિકેટકીપર), વેલિંગ્ટન માસા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોતIND s AUS 1st Test: પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઈન્ડિયાનો ધબડકો, 7 બેટ્સમેન ન કરી શક્યા ડબલ ડિઝીટનો સ્કોરRajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Health Tips: શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પીવું જરૂરી છે? જાણો વિગતે
Health Tips: શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પીવું જરૂરી છે? જાણો વિગતે
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
Embed widget