શોધખોળ કરો

BCCI પર ભડક્યો યુવરાજ સિંહ, કહ્યું- કરિયરના અંતમાં મારી સાથે........

યુવીએ જણાવ્યું, જે ભારત માટે આટલા લાંબા સમય સુધી રમે છે, મુશ્કેલ પરિસ્થિતમાંથી પસાર થયા હયો તેમને નિશ્ચિત રીતે સન્માન આપવું જોઈએ.

મુંબઈઃ પૂર્વ દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહની ગણના લિમેટેડ ઓવરના સૌથી મોટા મેચ વિજેતામાં થાય છે. યુવરાજે સિંહે ભારતને 2007નો પ્રથમ ટી-20 વર્લ્ડકર અને 2011નો વન ડે વર્લ્ડકપ જીતાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. એક વર્ષ પહેલા ક્રિકેટના અલવિદા કહેનારા યુવરાજે હવે તેનું દર્દ વ્યક્ત કર્યુ છે. યુવરાજે કહ્યું, મને લાગે છે કે મારા કરિયરના અંતમાં મારી સાથે જેવો વ્યવહાર કરવામાં આવ્યો તે અનપ્રોફેશનલ હતો. પરંતુ જ્યારે હું કેટલાક મહાન ખેલાડીઓ જેવાકે હરભજન સિંહ, વીરેન્દ્ર સેહવાગ અને ઝહીર ખાનને જોઉ છું તો તેમની સાથે પણ સારો વ્યવહાર નથી થયો. ભારતીય ક્રિકેટનો આ એક ભાગ છે. મેં પહેલા પણ આવું જોયું છે તેથી હું તેનાથી હેરાન નહોતો. યુવીએ જણાવ્યું, જે ભારત માટે આટલા લાંબા સમય સુધી રમે છે, મુશ્કેલ પરિસ્થિતમાંથી પસાર થયા હયો તેમને નિશ્ચિત રીતે સન્માન આપવું જોઈએ. મને નથી લાગતું કે હું મહાન ખેલાડી છું. મેં હું રમત પૂરા સન્માન સાથે રમ્યો છું. પરંતુ મેં વધારે ટેસ્ટ ક્રિકેટ રમી નથી. જેમનો ટેસ્ટ રેકોર્ડ ઘણો સારો હોય તે મહાન ખેલાડી છે. યુવરાજે સિંહે 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. યુવરાજને કરિયરનો અંત લાવવા વિદાય મેચ પણ રમવાની તક નહોતી મળી. યુવરાજે સિંહે ભારત તરફથી 40 ટેસ્ટમાં 3 સદી અને 11 અડધી સાતે 1900 રન, 304 વન ડેમાં 14 સદી અને 52 અડધી સદી સાતે 8701 રન અને 58 ટી-20માં 136.4ના સ્ટ્રાઇક રેટથી 1177 રન બનાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath VIDEO: ઉનામાં 3 સિંહ સામે ભારે પડ્યો શ્વાન, વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલSurat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Embed widget