શોધખોળ કરો

MS Dhoni Birthday: જાણો ધોની કેમ રાખતો હતો લાંબા વાળ, ક્રિકેટમાં આવ્યા પહેલા કઇ ત્રણ જગ્યાએ કરી નોકરી...........

આજે ભારતીય ક્રિકેટના સ્ટાર કેપ્ટન અને ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મદિવસ છે, આજે ધોની પોતાનો 41મો જન્મદિવસ મનાવી રહ્યો છે.

MS Dhoni 41st Birthday: આજે ભારતીય ક્રિકેટના સ્ટાર કેપ્ટન અને ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મદિવસ છે, આજે ધોની પોતાનો 41મો જન્મદિવસ મનાવી રહ્યો છે. ધોનીને દેશ અને દુનિયામાં કરોડો ફેન્સ છે, તેઓ ધોનીને તો ઓળખે છે પરંતુ તેની લાઇફના કેટલાક ફેક્ટ્સ છે જેનો મોટાભાગના લોકો નથી જાણતા. જાણો અહીં શું છે તે ફેક્ટ્સ......

લાંબા વાળની હેરસ્ટાઇલ -  
મહેન્દ્ર સિંહ ધોનીને બૉલીવુડ એક્ટર જૉન અબ્રાહમના લાંબા વાળ વાળી હેરસ્ટાઇલ ખુબ પસંદ હતી, અને આ જ કારણ છે કે તે પોતાની કેરિયરની શરૂઆતમાં લાંબા વાળ રાખતો હતો. 

ફૂટબૉલર બનવા માંગતો હતો ધોની - 
ધોની હંમેશા ફૂટબૉલર બનવા માંગતો હતો, તે પોતાની સૂક્લ ટીમમાં ગૉલકીપર હતો. તે બેડમિન્ટન પણ રમતો હતો. ક્રિકેટમાં તેને વધારે રસ ન હતો. 

બાઇક રેસિંગનો શોખીન - 
ધોનીને બાઇક રેસિંગનો જબરદસ્ત શોખ છે, તેને મૉટર રેસિંગમાં એક ટીમ પણ ખરીદી હતી.

ઇન્ડિયન આર્મીમાં અધિકારી છે ધોની - 
ધોની ભારતીય સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલ પણ છે, 2011માં તેને આ ઉપાધી આપવામાં આવી હતી, તે બાળપણથી જ ઇન્ડિયન આર્મીનો ભાગ બનવા માંગતો હતો. 

પેરા જમ્પ લગાવનારો એકમાત્ર ક્રિકેટર -  
ધોનીના નામે પેરા જમ્પ લગાવનારો પહેલો સ્પોર્ટ્સ પર્સન બનવાનો રેકોર્ડ પણ છે. તેને આગરા સ્થિત ભારતીય સેનાના પેરા રેજિમેન્ટમાંથી પેરા જમ્પ લગાવ્યો હતો. આ માટે તેને પ્રૉપર ટ્રેનિંગ લીધી હતી. આ જમ્પમાં તેને 15 હજાર ફૂટની ઉંચાઇથી છલાંગ લગાવી હતી. 

બાઇક કલેક્શનનો શોખીન - 
ધોનીને બાઇક કલેક્શનનો જબરો શોખ છે. તેની પાસે બે ડઝનથી વધુ સુપરબાઇક્સ છે. તે કારોનો પણ શોખ રાખે છે,, તેની પાસે હમર જેવી કાર પણ છે.

ધોનીના અફેરની વાતો ઉડી -
ધોનીની શરૂઆતી ક્રિકેટ કેરિયરમાં તેનુ નામ કેટલીય એક્ટ્રેસ સામે જોડાયુ. પરંતુ વર્ષ 2010માં તેને સાક્ષી રાવત સાથે લગ્ન કરી લીધા. 

ક્રિકેટ પહેલા ત્રણ નોકરી કરી -  
ક્રિકેટર બનતા પહેલા ધોની ત્રણ નોકરીઓમાં હાથ અજમાવી ચૂક્યો હતો. તે સૌથી પહેલા ઇન્ડિયન રેલવમાં ટિકીટ કલેક્ટર હતો. પછી તેને એરઇન્ડિયામાં નોકરી કરી અને આ પછી ઇન્ડિયા સિમેન્ટમાં પણ તેને કેટલોક સમય કામ કર્યુ હતુ.  

કમાણીમાં અવ્વલ રહ્યો ધોની - 
ધોની દુનિયાનો સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાં સામેલ રહ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લીધા પહેલા ધોની 150-160 કરોડ રૂપિયા વાર્ષિક કમાતો હતો.

ત્રણ ICC ટ્રૉફી જીતનારો એકમાત્ર કેપ્ટન - 
ધોની દુનિયાનો એકમાત્ર એવો કેપ્ટન છે જેને પોતાની ટીમને ICCની ત્રણેય મોટી ટ્રૉપી જીતાડી છે, આમાં ટી20 વર્લ્ડકપ 2007, વર્લ્ડકપ 2011 અને ચેમ્પિયન્સ ટ્રૉફી 2013 સામેલ છે.

આ પણ વાંચો.......... 

ધૂમ સ્ટાઈલમાં ચોરીઃ બાઈક પર આવેલા બે શખ્સો ચાલુ ટ્રકમાંથી ચોરી કરી ફરાર, જુઓ વીડિયો

DRDO Recruitment 2022: Scientist ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ કરી શકશે અરજી?

IND vs ENG Playing-11: ઇગ્લેન્ડ સામે ટી-20 સીરિઝમાં અજેય છે ટીમ ઇન્ડિયા, છ વર્ષમાં જીતી ત્રણ સીરિઝ

સૌરાષ્ટ્રના આ તાલુકામાં જળબંબાકાર, 24 કલાકમાં સાંબેલાધાર 13 ઇંચ વરસાદ ખાબક્યો

Rohit Sharma: ઇગ્લેન્ડ સામે મળેલી હાર પર રોહિત શર્માએ તોડ્યુ મૌન, કહ્યુ- ‘ સમય બતાવશે કે આ હારની શું અસર થશે’

આ ધારાસભ્યે 58 વર્ષની વયે પાસ કરી દસમા ધોરણની બોર્ડની પરીક્ષા, પાસ થતાં જ સૌથી પહેલાં શું કર્યું ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
Embed widget