શોધખોળ કરો

આજે ભારત-વિન્ડીઝ વચ્ચે સીરીઝની અંતિમ વનડે, કઈ ચેનલ પર કેટલા વાગ્યાથી થશે પ્રસારણ, લાઈવ સ્ટ્રીમિંગ કઈ એપ પર દેખાશે ?

વનડે સીરીઝ બાદ ભારતીય ટીમે કેરેબિયન ટીમ સામે પાંચ મેચની ટી-20 સીરીઝ રમવાની છે. આ પ્રવાસ 29 જુલાઈથી શરૂ થશે અને 7 ઓગસ્ટે સમાપ્ત રહેશે.

India vs West Indies 2022: ભારતીય ટીમનો વિન્ડિઝ પ્રવાસની ચાલુ છે, ભારતીય ટીમ અત્યારે કેરેબિયન ટીમ સામે ત્રણ મેચોની વનડે સીરીઝ રમી રહી છે, પ્રથમ બે વનડે મેચો જીતીને રોહિત શર્માની આગેવાની વાળી ભારતીય ટીમે સીરીઝને પહેલાથી 2-0થી સીલ કરી દીધી છે, આજે ટીમ ઇન્ડિયા માટે માત્ર ઔપચારિક વનડે છે, જ્યારે કેરેબિયન ટીમ માટે આજે જીત સાથે આત્મવિશ્વાસ જાળવવાનો પ્રયાસ થશે. 

વનડે સીરીઝ બાદ ભારતીય ટીમે કેરેબિયન ટીમ સામે પાંચ મેચની ટી-20 સીરીઝ રમવાની છે. આ પ્રવાસ 29 જુલાઈથી શરૂ થશે અને 7 ઓગસ્ટે સમાપ્ત રહેશે. અહીંની એક ખાસ વાત એ છે કે આ તમામ 8 મેચ કોઈ પણ પ્રાઈવેટ સેટેલાઈટ ચેનલ પર ટેલિકાસ્ટ નહીં થાય.

ભારત-વેસ્ટ ઇન્ડીઝની વન-ડે સિરીઝની ત્રીજી મેચ ક્યાં રમાશે ?
આ મેચ વેસ્ટ ઈન્ડિઝના પોર્ટ ઓફ સ્પેનના ક્વિવ્સ પાર્ક ઓવલ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રીજી વનડે મેચ ક્યારે શરૂ થશે ?
આ મેચ 27 જુલાઈએ ભારતીય સમયાનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે.

ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝની ત્રીજી વનડેનું કઈ ચેનલ પર જીવંત પ્રસારણ થશે ?
આ મેચનું ડીડી સ્પોર્ટ્સ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.

તમે આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકો છો ?
આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ફેનકોડ એપ પર જોઇ શકાય છે.

શું ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની તમામ 8 મેચોનો સમય અને ટેલિકાસ્ટ ચેનલ એક જ રહેશે ?
ભારત અને વિન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણીની ત્રણેય મેચ સાંજે 7 વાગ્યે ટેલિકાસ્ટ થશે અને ટી-20 સિરિઝની પાંચ મેચનું ટેલિકાસ્ટ રાત્રે 8 વાગ્યે થશે. તમામ મેચ ડીડી સ્પોર્ટ્સ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે અને તેમનું લાઇવ સ્ટ્રીમિંગ ફક્ત ફેનકોડ એપ્લિકેશન પરથી જ થશે.

વન-ડે શ્રેણીનો કાર્યક્રમ - 
પ્રથમ વન-ડે - 22 જુલાઈ (ત્રિનિદાદ)
બીજી વન-ડે - 24 જુલાઈ (ત્રિનિદાદ)
ત્રીજી વન-ડે - 27 જુલાઈ (ત્રિનિદાદ)

ટી-20 શ્રેણીનો કાર્યક્રમ - 
પ્રથમ ટી20 - 29 જુલાઈ (ત્રિનિદાદ)
બીજી ટી-20- 01 ઓગસ્ટ (સેન્ટ કિટ્સ)
ત્રીજી ટી-20- 02 ઓગસ્ટ (સેન્ટ કિટ્સ)
ચોથી ટી20 - 06 ઓગસ્ટ, લૌડરહિલ, ફ્લોરિડા
પાંચમી ટી-20- 07 ઓગસ્ટ લાઉડરહિલ, ફ્લોરિડા.

આ પણ વાંચો........... 

Dasha Mata Vrat 2022: આ વિધિ વિધાનથી કરો, કામનાની પૂર્તિ કરતું મા દશામાનું વ્રત, જાણો શું કરવું શું ન કરવું

Monkeypox Case In Delhi: દિલ્હીમાં મંકીપૉક્સનો વધુ કેસ, વિદેશ યાત્રાને છે રેકોર્ડ

Gujarat Hooch Tragedy: લઠ્ઠાકાંડના આરોપીઓને આજે પોલીસ કોર્ટમાં કરી શકે છે રજૂ, અલ્પેશ ઠાકોર લીધી રોજીદની મુલાકાત

સરકારે 4,32,796 કંપનીઓના નામ લિસ્ટમાંથી હટાવ્યા, ઝડપથી તપાસો કે તમારી કંપનીનું નામ તો તેમાં નથી ને

Warner Viral Video: અલ્લુ અર્જુનના મોટા ફેન ડેવિડ વોર્નરનો વીડિયો વાયરલ, સ્ટાઈલિશ અંદાજમાં કરી રહ્યો છે એક્શન

જોખમ વગર કરોડપતિ બનવા માંગો છો, આ સરકારી યોજનાઓમાં કરો રોકાણ, જાણો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Embed widget