શોધખોળ કરો

દિલશાને સિલેક્ટ કરી ચોંકાવનારી વનડે ટીમ, હાલની ટીમના એકપણ ક્રિકેટરને ના મળ્યુ સ્થાન, જુઓ લિસ્ટ.......

શ્રીલંકાના પૂર્વ ઓપનર અને વિસ્ફોટક બેટ્સમેન તિલકરત્ન દિલશાને પોતાની મનપસંદ વનડે પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે. આમાં ખાસ વાત છે કે આ ટીમમાં હાલ ક્રિકેટ રમતો એકપણ ખેલાડી સામેલ નથી

નવી દિલ્હીઃ ક્રિકેટમાં સમયે સમયે ક્રિકેટના દિગ્ગજો, પૂર્વ ક્રિકેટરો, એક્સપર્ટ અને કૉમેન્ટેટરો પોતાની પસંદગીની ટીમ સિલેક્ટ કરતાં હોય છે. આ ટીમમાં મહાન ખેલાડીઓને તેઓ સ્થાન આપતા હોય છે. જોકે, આમાં કેટલાકનુ સિલેક્શન ચોંકાવનારુ પણ હોય છે. આ લિસ્ટમાં દિલશાનનુ નામ જોડાઇ ગયુ છે. શ્રીલંકાના પૂર્વ ઓપનર અને વિસ્ફોટક બેટ્સમેન તિલકરત્ન દિલશાને પોતાની મનપસંદ વનડે પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે. આમાં ખાસ વાત છે કે આ ટીમમાં હાલ ક્રિકેટ રમતો એકપણ ખેલાડી સામેલ નથી. દિલશાને આ ટીમમાં માત્રને માત્ર પૂર્વ ક્રિકેટરોને જ સ્થાન આપ્યુ છે, જેથી આ ટીમને ચોંકાવનારી પસંદગી પણ કહી શકાય. ઇએસપીએ-ક્રિકઇન્ફો માટે શ્રીલંકન ઓપનર દિલશાને પોતાની વનડે ટીમની પસંદગી કરી હતી, આમાં ભારતના માત્ર એક જ ખેલાડી સચિન તેંદુલકરને સ્થાન આપવામાં આવ્યુ છે. દિલશાને પોતાની વનડે ટીમમાં હાલની કરન્ટ ટીમમાં રમતા એકપણ ક્રિકેટરને સામેલ નથી કર્યો. દિલશાને પોતાની ટીમમાં ઓપનિંગની જવાબદારી મહાન ખેલાડી અને ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર તરીકે જાણીતા સચિન તેંદુલકરની સાથે સનથ જયસૂર્યાને સોંપી છે. જ્યારે કેપ્ટન રિકી પોન્ટિંગ અને વિકેટકીપર એબી ડિવિલિયર્સને બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ટીમમાં ક્રિકેટના દિગ્ગજોને સામેલ કરવામાં આવ્યા છે, જેવા કે મુરલીધરન, શેન વોર્ન, બ્રાયન લારા, વસીમ અક્રમ, કર્ટની વૉલ્શ. તિલકરત્ને દિલશાનની વનડે ઇલેવન..... સનથ જયસૂર્યા, સચિન તેંદુલકર, બ્રાયન લારા, મહેલા જયવર્ધને, રિકી પોન્ટિંગ (કેપ્ટન), એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), વસીમ અકરમ, શેન વોર્ન, મુથૈયા મુરલીધરન, કર્ટની વૉલ્શ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget