Video: ઋષભ પંતને છોડી આ પાકિસ્તાની ક્રિકેટર સાથે રોમાન્ટિક થઇ ઉર્વશી રૌતેલા, એડિટેડ રીલ્સ વીડિયો વાયરલ, જુઓ....
ખરેખરમાં, ઉર્વશી રૌતેલાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી પર એક રોમાન્ટિક એડિટેડ વીડિયો શેર કર્યો છે, જેમાં પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ પણ દેખાઇ રહ્યો છે,
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) છેલ્લા કેટલાક દિવસોથી ક્રિકેટર ઋષભ પંતને લઇને સમાચારોમાં છવાયેલી રહી છે, આવુ ફરી એકવાર બન્યુ છે, પરંતુ આ વખતે ભારતીય બેટ્સમેને ઋષભ પંત નહીં પરંતુ પાકિસ્તાની ક્રિકેટરના કારણે થયુ છે. ખરેખરમાં ઉર્વશી રૌતેલા આ વખતે પંત નહીં પરંતુ પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ (Pakistani cricketer Naseem Shah) ફિદા થઇ છે.
ખરેખરમાં, ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી પર એક રોમાન્ટિક એડિટેડ વીડિયો શેર કર્યો છે, જેમાં પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ પણ દેખાઇ રહ્યો છે, અને આ કારણે તે ખુબ ટ્રૉલ પણ થઇ રહી છે, આમાં ઉર્વશીનાં અમુક કેન્ડીડ સ્માઇલ કરતાં સિન્સ પણ છે. વીડિયોને એ પ્રકારે એડિટ કરવામાં આવ્યો છે કે લાગી રહ્યું છે કે ઉર્વશી અને નસીમ એકબીજાને જોઈને સ્માઇલ આપી રહ્યા છે. જ્યારે વીડિયો સાથે બેકગ્રાઉન્ડમાં કોઈ તુજકો નાં મુજસે ચૂરા લે સોંગ વાગી રહ્યું છે.
View this post on Instagram
આ એડિટેડ રીલ્સના કારણે એક્ટ્રેસને સોશ્યલ મીડિયા યૂઝર્સ જબરદસ્ત રીતે ટ્રૉલ પણ કરી રહ્યાં છે. ઉર્વશી રૌતેલાની તસવીરો અને વિડિયોઝ વાયરલ થવા લાગ્યા છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો...........
PAK vs AFG: મેચ બાદ સ્ટેડિયમમાં ખુરશીઓ ઉડી, અફઘાનોએ પાકિસ્તાનીઓને ફટકાર્યા, જુઓ ખાસ વીડિયો
ICC T20 Rankings: બાબર આઝમનો 'તાજ' છીનવાયો, મોહમ્મદ રિઝવાન બન્યો નંબર વન બેટ્સમેન