શોધખોળ કરો

PAK vs AFG: મેચ બાદ સ્ટેડિયમમાં ખુરશીઓ ઉડી, અફઘાનોએ પાકિસ્તાનીઓને ફટકાર્યા, જુઓ ખાસ વીડિયો

આ રોમાંચક મેચમાં છેલ્લી ઓવરમાં પાકિસ્તાન ટીમ જીતી ગઇ હાર બાદ શારજહાં સ્ટેડિયમમાં બન્ને ટીમના ક્રિકેટ ફેન્સ આમને સામને આવી ગયા અને મારામારી કરવા લાગ્યા હતા.

PAK vs AFG: એશિયા કપ (Asia Cup)માં બુધવારે રાત્રે રમાયેલી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મચે છેલ્લી ઓવરમાં રોમાંચક મૉડમાં આવી ગઇ હતી, જોકે, આખરે શાહે સળંગ બે છગ્ગા ફટકારીને પાકિસ્તાનને મેચ જીતાડી દીધી હતી. આ સાથે જ ભારત એશિયા કપ 2022માંથી બહાર ફેંકાઇ ગયુ, અને પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ નક્કી થઇ ગઇ છે. પરંતુ આ રોમાંચક મેચમાં એક ઘટના એવી બની જેને બધાનુ ધ્યાન ખેંચ્યુ હતુ. 

આ રોમાંચક મેચમાં છેલ્લી ઓવરમાં પાકિસ્તાન ટીમ જીતી ગઇ અને અફઘાનિસ્તાનની હાર થઇ, હાર બાદ શારજહાં સ્ટેડિયમમાં બન્ને ટીમના ક્રિકેટ ફેન્સ આમને સામને આવી ગયા અને મારામારી કરવા લાગ્યા હતા. આનો એક વીડિયો હાલ ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

ખરેખરમાં, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં છેલ્લી ઓવર રોમાંચક તબક્કામાં પહોંચી ચૂકી હતી, કોઇપણ ટીમ જીતી શકતી હતી, પરંતુ છેલ્લી ઓવરમાં પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહે સળંગ બે છગ્ગા ફટકારી દીધા અને પાકિસ્તાનની જીત થઇ હતી. આવી ક્લૉઝ હાર બાદ અફઘાનિસ્તાનના ફેન્સ નિરાશ થયા હતા, જ્યારે પાકિસ્તાની ફેન્સ શારજહાં સ્ટેડિયમમાં જશ્ન મનાવવા લાગ્યા હતા, અને અફઘાનોને ચીડવવા લાગ્યા હતા, આ દરમિયાન બન્ને ટીમના દર્શકો વચ્ચે જોરદાર મારામારી થઇ હતી. પાકિસ્તાની ફેન્સે અફઘાનોને ચીડવવાનુ શરૂ કર્યુ તો સ્ટેડિયમમાં ખુરશીઓ ઉડી હતી, અફઘાનિસ્તાનના ફેન્સે પાકિસ્તાનનીઓને ખુરશીઓથી ફટકાર્યા હતા. આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો........... 

PAK vs AFG: મેચ બાદ સ્ટેડિયમમાં ખુરશીઓ ઉડી, અફઘાનોએ પાકિસ્તાનીઓને ફટકાર્યા, જુઓ ખાસ વીડિયો

Ajinkya Rahane: ઇજામાંથી સ્વસ્થ થયા બાદ મેદાન પર વાપસી કરશે Ajinkya Rahane, આ ટુનામેન્ટમાં કરવા જઇ રહ્યો છે કેપ્ટનશીપ

Asia Cup 2022: Arshdeep ને આ શખ્સે કહ્યો ભડકાઉ શબ્દ, પછી ત્યાં હાજર પત્રકારે શખ્સને ખખડાવ્યો, જુઓ વીડિયો

Boycott IPL: ટીમ ઈન્ડિયાને મળેલી હારનું ઠીકરું IPL પર ફુટ્યું, ક્રિકેટ ફેન્સે IPL બહિષ્કારની માંગ કરી

ICC T20 Rankings: બાબર આઝમનો 'તાજ' છીનવાયો, મોહમ્મદ રિઝવાન બન્યો નંબર વન બેટ્સમેન

Team India: ઉપરાછાપરી હાર બાદ ટીમ ઇન્ડિયામાં Mohammed Shamiની વાપસી, બુમરાહ અંગે આવ્યા આ મોટા સમાચાર, જાણો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Embed widget