શોધખોળ કરો

Video: ફ્લોપ બેટિંગ વચ્ચે પણ વિરાટ કોહલીનો મસ્તી ભર્યા ડાન્સનો વીડિયો વાયરલ

વિરાટ કોહલીનું (Virat Kohli) બેટ ભલે રન ના બનાવી રહ્યું હોય અને ભલે એકદમ શાંત સ્થિતિમાં હોય, પરંતુ આ વાતથી કોહલીના મૂડ પર કોઈ ફર્ક પડતો નથી દેખાઈ રહ્યો.

Virat Kohli Dance at Old Trafford: વિરાટ કોહલીનું (Virat Kohli) બેટ ભલે રન ના બનાવી રહ્યું હોય અને ભલે એકદમ શાંત સ્થિતિમાં હોય, પરંતુ આ વાતથી કોહલીના મૂડ પર કોઈ ફર્ક પડતો નથી દેખાઈ રહ્યો. તે હંમેશા મસ્તીભર્યા અંદાજમાં જ જોવા મળે છે. હવે તેને એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ઓલ્ડ ટ્રેફર્ડ (Old Trafford) મેદાન પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

કોહલી મેદાન પર ડાન્સ કરતો જોવા મળ્યોઃ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વન ડે સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે મેનચેન્સટરના ઓલ્ડ ટ્રેફર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલાં બોલીંગ કરવાનું પસંદ કર્યું છે. આ મેચ શરુ થઈ તે પહેલાં વિરાટ કોહલી મેદાન પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન વિરાટ કોહલી ડાન્સ કરતી વખતે વીડિયો બનાવનાર સામે કંઈક ઈશારો કરતો પર જોવા મળ્યો હતો. કોહલીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે ત્રીજી વન ડે મેચમાં પણ પ્લેઈંગ ઈલેવનમાં છે. જો કે, અત્યાર સુધી ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન વિરાટ કોહલીએ કંઈ ખાસ પ્રદર્શન નથી કર્યું. વિરાટનું ફોર્મ ઈંગ્લેન્ડ સામેની ત્રણેય ફોર્મેટની મેચોમાં ખરાબ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોહલી ઘણા લાંબા સમયથી ખરાબ ફોર્મમાં છે. સતત વિરાટ કોહલીનું પ્રદર્શન ખરાબ રહેવાથી ફેન્સ પણ નિરાશ છે ત્યારે હવે વિરાટ કોહલીનો ડાન્સ કરતો વીડિયો લોકોને પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ

Singapore Open Final 2022: ફાઇનલમાં ચીનની ખેલાડીને હરાવી PV Sindhuએ જીત્યું સિંગાપોર ઓપન 2022નું ટાઇટલ

Corona Vaccine: ભારતે કોરોના રસીકરણમાં રચ્યો ઈતિહાસ, 200 કરોડનો આંકડો કર્યો પાર

Gujarat Rain: અમદાવાદમાં પડેલા ભૂવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ, લોકોએ કહ્યું, આ તો સ્વિમિંગ બની ગયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 

દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી

PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત

‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉંમર નાની, સીનસપાટા મોટાHun To Bolish : હું તો બોલીશ : મહાનગરપાલિકા કે 'દલા તરવાડી'ની વાડી?Surat Accident : બેફામ કાર હંકારી 2નો ભોગ લેનારા કિર્તનને ચાલવાના ફાંફાં , કેવી રીતે કર્યો અકસ્માત?Gujarat AAP : દિલ્લી બાદ AAPને ગુજરાતમાં લાગ્યો મોટો ઝટકો, જુઓ સૌથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
Post Office : પોસ્ટની શાનદાર સ્કીમ! દર મહિને થશે 5500 રુપિયાની કમાણી

વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ

Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ

Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર

Embed widget