શોધખોળ કરો

Watch: ચેેતેશ્વર પૂજારાની તોફાની બેટિંગ, એક જ ઓવરમાં 22 રન ફટકાર્યા, ફટકારી આક્રમક સદી

ભારતીય ટેસ્ટ ટીમનો ખેલાડી ચેતેશ્વર પૂજારા હાલના દિવસોમાં ઈંગ્લેન્ડમાં છે અને સસેક્સ (Sussex) ટીમ તરફથી રમી રહ્યો છે

નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટ ટીમનો ખેલાડી ચેતેશ્વર પૂજારા હાલના દિવસોમાં ઈંગ્લેન્ડમાં છે અને સસેક્સ (Sussex) ટીમ તરફથી રમી રહ્યો છે. અગાઉ કાઉન્ટી ટીમમાં જોરદાર પ્રદર્શન કર્યા બાદ ચેતેશ્વર પૂજારાની સારુ પ્રદર્શન રૉયલ લંડન વન ડે કપ (Royal London One Day Cup)માં પણ જોવા મળ્યુ છે. અહીં પૂજારાએ પોતાની ટીમ તરફથી શાનદાર સદી ફટકારી છે, જોકે તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નથી.

શુક્રવારે રમાયેલી મેચમાં Sussex ટીમના કેપ્ટન ચેતેશ્વર પૂજારાએ Warwickshire  સામે માત્ર 79 બોલમાં 107 રન બનાવ્યા હતા. જેમાં તેના નામે 7 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ છે, ચેતેશ્વર પૂજારાનો સ્ટ્રાઈક રેટ 135.44 હતો.ચેતેશ્વર પુજારા ઘણીવાર ટેસ્ટમાં તેની ટેકનિક અને ધીમી રમત માટે જાણીતો છે.  પરંતુ અહીં તેણે આક્રમક બેટિંગ કરી સૌને ચોંકાવી દીધા છે. ચેતેશ્વર પુજારાએ ઇનિંગની 47મી ઓવરમાં કુલ 22 રન ફટકાર્યા હતા. આ ઓવરમાં પૂજારાએ 4, 2, 4, 2, 6, 4 રન ફટકાર્યા હતા.

જો કે ચેતેશ્વર પૂજારાની આ ઇનિંગ પણ તેની ટીમને જીત અપાવી શકી નથી. ચેતેશ્વર પૂજારા 49મી ઓવરમાં આઉટ થયો, ત્યારબાદ ટીમને જીતવા માટે 20 રનની જરૂર હતી. પરંતુ Sussex જીતથી 4 રન દૂર રહી હતી.

વોરવિકશાયરે પ્રથમ બેટિંગ કરતા 310 રન ફટકાર્યા હતા. રોબ યેટ્સે 114 રનની ઇનિંગ રમી હતી. જેના જવાબમાં સસેક્સની ટીમ 306 રન બનાવી શકી. પરંતુ ચેતેશ્વર પૂજારાની કેપ્ટનશીપની ઇનિંગે બધાના દિલ જીતી લીધા હતા.

 

SURAT: સુરતની કિરણ હોસ્પિટલે કરી મોટી જાહેરાત, આ લોકોની વિના મૂલ્યે થશે સર્જરી

Gujarat Congress : ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

CRIME NEWS : સરકારી યોજનાનો લાભ આપવાના નામે કરોડોની છેતરપિંડી કરનાર ત્રણ ડોક્ટર સહીત 7 આરોપીઓની ધરપકડ

KUTCH: શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ આવી વિવાદમાં, ગુજરાતના આ સંતને મળી માથું ધડથી અલગ કરવાની ધમકી

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget