શોધખોળ કરો

Women's World Cup: વેસ્ટ ઈન્ડિઝની મહિલા ક્રિકેટરે હવામાં ઉડીને જોન્ટી રોડ્સની જેમ પકડ્યો અદભૂત કેચ, જુઓ વીડિયો

Women Cricket World Cup 2022: વીડિયોના કેપ્શનમાં ICCએ લખ્યું છે કે આ કેચ કેચ ઓફ ધ ટૂર્નામેન્ટનો દાવેદાર છે. થોડા જ સમયમાં લાખો લોકોએ આ કેચ જોયો.

ICC Women's Cricket World Cup 2022ની સાતમી લીગ મેચમાં ઇગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે શાનદાર જીત મેળવી હતી. વેસ્ટ ઇન્ડિઝે ઇગ્લેન્ડને સાત રને હાર આપી હતી. ઇગ્લેન્ડની મહિલા ટીમે આ વર્લ્ડકપમાં સતત બીજી હાર મળી છે.  જ્યારે વેસ્ટ ઇન્ડિઝની ટીમ મહિલા વર્લ્ડકપ 2022માં પોતાની સતત બીજી મેચ જીતવામાં સફળ રહી હતી. વેસ્ટ ઇન્ડિઝની મહિલા વર્લ્ડકપના ઇતિહાસમાં ઇગ્લેન્ડ વિરુદ્ધ આ પ્રથમ જીત છે. આ અગાઉ રમાયેલી ચાર મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમને હાર મળી છે.

આ અગાઉ વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમે સારી શરૂઆત મળી હતી કારણ કે ટીમે 84 રન પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. જોકે બાદમાં ટીમે ચાર વિકેટ 98 રન પર ગુમાવી દીધી હતી. જોકે અંતમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમે 50 ઓવરમાં છ વિકેટ ગુમાવી 225 રન બનાવ્યા હતા.

Women's World Cup: વેસ્ટ ઈન્ડિઝની મહિલા ક્રિકેટરે હવામાં ઉડીને જોન્ટી રોડ્સની જેમ પકડ્યો અદભૂત કેચ, જુઓ વીડિયો

વેસ્ટ ઇન્ડિઝ તરફથી વિકેટકીપર બેટ્સમેન શૈમીન કેમ્પબેલેએ 80 બોલમાં 66 રનની ઇનિંગ રમી હતી જ્યારે 49 રન બનાવી ચીડીન નેશન અણનમ રહી હતી.  ઓપનર હીલી મૈથ્યૂઝ 45, ડીનડ્રા ડોટિન 31 રન બનાવી આઉટ થયા હતા. ઇગ્લેન્ડ તરફથી સોફી એક્લેસ્ટોને ત્રણ વિકેટ ઝડપી હતી. બીજી તરફ 226 રનનો પીછો કરવા ઉતરેલી ઇગ્લેન્ડની ટીમની શરૂઆત સારી રહી હતી પરંતુ ત્યારબાદ વિકેટ ગુમાવી દેતા મેચ હાથમાંથી જતી રહી હતી.

આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી ડોટિન દ્વારા પકડાયેલો વર્લ્ડ કપ કદાચ શ્રેષ્ઠ કેચ હોઈ શકે છે. હવામાં ડાઇવિંગ કરતી વખતે તેણે જે રીતે આ કેચ પકડ્યો તે જોન્ટી રોડ્સ યાદ આવી ગયો. ICCએ પણ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં ICCએ લખ્યું છે કે આ કેચ કેચ ઓફ ધ ટૂર્નામેન્ટનો દાવેદાર છે. થોડા જ સમયમાં લાખો લોકોએ આ કેચ જોયો. એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું કે વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ પુરૂષ ટીમ કરતા વધુ મજબૂત છે.

View this post on Instagram
 
A post shared by ICC (@icc)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 

Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Embed widget