શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Harmanpreet Kaur Half Century: સેમિ ફાઇનલમાં કેપ્ટન કૌરનો કેર, ફટકારી આક્રમક ફિફ્ટી

કેપ્ટન હરમન પ્રીત કૌરે સેમિ ફાઇનલ મેચમાં આક્રમક બેટિંગ કરી, હરમને માત્ર 32 બૉલનો સામનો કરતા ફિફ્ટી ફટકારી હતી, હરમને ઇનિંગમાં કુલ 34 બૉલ રમ્યા હતા

Harmanpreet Kaur Half Century: ભારતીય મહિલા ટીમ અત્યારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આઇસીસી ટી20 વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમી રહી છે. મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી મળેલા 173 રનોના ટાર્ગેટને પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત નબળી રહી હતી, પરંતુ બાદમા કેપ્ટન હરમનપ્રીત કૌરે શાનદાર બેટિંગનુ પ્રદર્શન કર્યુ હતુ. કેપ્ટન હરમન પ્રીત કૌરે શાનદાર ફિફ્ટી ફટકારીને કાંગારુઓની જીવ અધ્ધર કરી દીધા હતા.

કેપ્ટન હરમનપ્રીત કૌરની શાનદાર ફિફ્ટી - 
કેપ્ટન હરમન પ્રીત કૌરે સેમિ ફાઇનલ મેચમાં આક્રમક બેટિંગ કરી, હરમને માત્ર 32 બૉલનો સામનો કરતા ફિફ્ટી ફટકારી હતી, હરમને ઇનિંગમાં કુલ 34 બૉલ રમ્યા હતા જેમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 52 રન બનાવ્યા હતા, બાદમાં એશ્લે ગાર્ડનરના એક થ્રૉથી રનઆઉટ થઇને પેવેલિયન ભેગુ થવુ પડ્યુ હતુ. 

ભારતીય મહિલા ટીમની પ્લેઇંગ ઇલેવન
ભારતીય મહિલા ટીમની આજની સેમિ ફાઇનલ માટેની ટીમ - શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમીમા રૉડ્રિગ્ઝ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ઋચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા, સ્નેહ રાણા, શીખા પાન્ડે, રાધા યાદવ, રેણુંકા સિંહ.

ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની પ્લેઇંગ ઇલેવન
ઓસ્ટ્રેલિયાન મહિલા ટીમની આજની સેમિ ફાઇનલ માટેની ટીમ - એલિશા હીલી (વિકેટકીપર), બેથ મૂની, મેગ લેનિંગ (કેપ્ટન), એશ્લે ગાર્ડનર, એલિસ પેરી, તાહિલા મેક્ગ્રા, ગ્રેસ હેરિસ, જેસ જૉનસેન, જૉર્જિયા વેરહામ, મેગન શટ, ડાર્સી બ્રાઉન.

ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ -
ઓસ્ટ્રેલિયા મહિલા ટીમની બેટિંગની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન ઓપનર બેટ્સમેન બેથ મૂનીએ ફટકાર્યા હતા, બેથ મૂનીએ 37 બૉલમાં 54 રનની ઇનિંગ રમી હતી, આ ઉપરાંત કેપ્ટન મેગ લેનિંગે 34 બૉલમાં 49 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્લે ગાર્ડનર 31 રન અને એલીસા હીલી 25 રન બનાવી શકી હતી. ભારતીય ટીમ તરફથી સૌથી વધુ 2 વિકેટો મેળવવામાં શીખા પાન્ડે સફળ રહી હતી, આ ઉપરાંત દીપ્તિ શર્મા અને રાધા યાદવ 1-1 વિકેટો લેવામાં સફળ રહી હતી.

આજે બન્ને ટીમો સેમિ ફાઇનલ રમી રહી છે, જે જીતશે તે ફાઇનલની ટિકીટ પાક્કી કરી લેશે. ભારતીય ટીમનો સફર આ ટૂર્નામેન્ટમાં શાનદાર રહ્યો છે, પરંતુ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ આ ટી20 વર્લ્ડકપમાં અજય રહી છે. ખાસ વાત છે કે, ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડકપમાં પાચ વાર ચેમ્પીયન રહી ચૂકી છે, અને આ વખતે છઠ્ઠીવાર ચેમ્પીયન બનવા પ્રયાસ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી લાગુ થશે આ ફેરફાર
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી લાગુ થશે આ ફેરફાર
Myths Vs Facts: સ્વિમિંગ કર્યા અગાઉ વધુ ખાવાથી પેટમાં થઇ શકે છે દુખાવો, જાણો શું છે સત્ય?
Myths Vs Facts: સ્વિમિંગ કર્યા અગાઉ વધુ ખાવાથી પેટમાં થઇ શકે છે દુખાવો, જાણો શું છે સત્ય?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી લાગુ થશે આ ફેરફાર
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી લાગુ થશે આ ફેરફાર
Myths Vs Facts: સ્વિમિંગ કર્યા અગાઉ વધુ ખાવાથી પેટમાં થઇ શકે છે દુખાવો, જાણો શું છે સત્ય?
Myths Vs Facts: સ્વિમિંગ કર્યા અગાઉ વધુ ખાવાથી પેટમાં થઇ શકે છે દુખાવો, જાણો શું છે સત્ય?
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
Embed widget