શોધખોળ કરો

ક્રિકેટમાં વાપસી માટે યુવરાજ સિંહ તૈયાર, આજે થઈ શકે છે મોટી જાહેરાત

તે ભારતે માટે 304 વનડે, 40 ટેસ્ટ અને 58 ટી20 મેચ રમ્યો છે.

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ ફી એક વખત મેદાન પર છગ્ગા-ચોગ્ગા ફટકારતો જોવા મળી શકે છે. અહેવાલ છે કે યુવરાજ સિંહ નિવૃત્તિમાંથી વાપસી કરી ઘરેલુ ક્રિકેટમાં પંજાબ માટે રમી શકે છે. યુવરાજ સિંહનની ઘરેલુ ક્રિકેટમાં વાપસીની જાહેરાત ગુરુવાર થઈ શકે છે. પંજાબ ક્રિકેટ સંઘ (પીસીએ)ના સચિવ પુનીત બાલીએ આ વાતની જાણકારી આપી છે. યુવરાજે વિતેલા વર્ષે જૂનમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. તે ભારત માટે છેલ્લે 2017માં રમ્યો હતો. છેલ્લા મહિને બાલીએ તેને નિવૃત્તિ પરત લેવા અને પંજાબના યુવાને મેન્ટોર કરવાની વાત કહી હતી અને આ ડાબોડી બેટ્સમેને પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. બાલીએ કહ્યું, “મને હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ નથી મળી. હું જ એ વ્યક્તિ હતો જેણે તેને નિવૃત્તિ પરત લેવાની અપીલ કરી હતી કારણ કે હું ઇચ્છતો હતો કે તે યુવા ખેલાડીઓને મેન્ટોર કરે. મને ગુરુવાર સુધીમાં સત્તાવાર સહમતી મળી શકે છે.” જો યુવરાજ વાપસી કરે છે તો તે કદાચ પંજાબના માટે માત્ર ટી20માં જ રમશે. તે પંજાબના યુવા ખેલાડીઓ- શુભમન ગિલ, અભિષેક શર્મા, પ્રભસિમનર સિંહ અને અનમોલપ્રીત સિંહની સાથે મોહાલનીના પીસીએ સ્ટેડિયમમાં કામ કરી રહ્યો છે. પંજાબના ઓફ સીઝન શિબિરમાં તેણે કેટલીક પ્રેક્ટિસ મેચ રમી હતી અને તે સમયે જ બાલીએ તેને વાપસી માટે અપીલ કરી હતી. જોકે યુવરાજ સિંહની વાપસીની રાહ એટલી સરળ નથી. યુવરાજ સિંહ નિવૃત્તિ લીધા બાદ કેનેડા 20-20 લીગ અને ટી10 લીગમાં ભાગ લઈ ચૂક્યો છે. બીસીસીઆઈ પોતાનો કોઈપણ ખેલાડીને વિદેશી લીગમાં ભાગ લેવાની મંજૂરી નથી આપતી. યુવરાજ સિંહ હાલમાં જ ઓસ્ટ્રેલિયાની લીગ બીબીએલમાં જોડાવાના અહેવાલ હતા. એવામાં ગુરુવારે જ તમામ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. યુવરાજે ભારતે માટે 304 વનડે, 40 ટેસ્ટ અને 58 ટી20 મેચ રમ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત

બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી

Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 

'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નસબંધીનો 'ટાર્ગેટ'Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડર્સે કેમ ચડાવી બાંયો?Surat Firing Case: શું ભાજપનો ખેસ પહેરશો તો ફાયદામાં રહેશો?Khyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સરકારે નિમેલી તપાસ સમિતિની પૂર્ણ થયેલી તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી
બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
જો શરીરમાં આવા ફેરફારો થવા લાગે તો સાવચેત રહો, હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે

HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે

UPSC 2024 Mains Exam Result: UPSC મુખ્ય પરીક્ષા 2024 નું પરિણામ જાહેર, આ ડાયરેક્ટ લિંક પરથી રિઝલ્ટ જાણી શકાશે

લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો

Embed widget