શોધખોળ કરો

Yuvraj Singh: યુવરાજ સિંહની બાયોપિક બનશે! યુવરાજ સિંહ તેની ભૂમિકા આ ​​અભિનેતા દ્વારા કરાવવા માંગે છે; નામ સાંભળીને તમે દંગ રહી જશો

Yuvraj Singh Biopic: યુવરાજ સિંહની બાયોપિકની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ આ ફિલ્મમાં હીરો કોણ હશે? જાણો યુવરાજે આ મામલે શું નિવેદન આપ્યું?

Yuvraj Singh Biopic Biopic: ગત મંગળવારે ટી-સીરીઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પુષ્ટિ કરવામાં આવી હતી કે યુવરાજ સિંહની બાયોગ્રાફી પર બાયોપિક બનાવવામાં આવશે. હાલમાં, મૂવીનું શીર્ષક 'સિક્સ સિક્સેસ' હોવાની અપેક્ષા છે અને આ મૂવીમાં યુવરાજના વર્લ્ડ કપમાં અદભૂત પ્રદર્શનથી લઈને કેન્સરને હરાવવા સુધીના ઘણા મહત્વપૂર્ણ પાસાઓ આવરી લેવામાં આવશે. બાયોપિકની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ મોટો સવાલ એ છે કે યુવરાજની ભૂમિકા કોણ ભજવશે? એવામાં હાલમાં કોઈ માહિતી પ્રદાન કરવામાં આવી નથી કે કોણ તેની ભૂમિકા ભજવશે પરંતુ એક ઇંટરવ્યૂ દરમિયાન જ્યારે યુવરાજ સિંહને પૂછવામાં  આવ્યું કે કોણ તેની ભૂમિકા ભજવી શકે તેમ છે ત્યારે તેને આ એક્ટરનું નામ લીધું હતું. ચાલો જાણીએ કે તેને કયા એક્ટરને તેના રોલ માટે યોગ્ય સમજ્યો હતો. 

યુવરાજ આ એક્ટરનો ફેન છે                      
જો કે, હજુ સુધી ન તો ફિલ્મના શીર્ષકની ઔપચારિક જાહેરાત કરવામાં આવી છે કે ન તો કોઈ અભિનેતાના નામની પુષ્ટિ કરવામાં આવી છે. પરંતુ થોડા સમય પહેલા એક મીડિયા ઈન્ટરવ્યુમાં યુવરાજ સિંહે કહ્યું હતું કે તે ઈચ્છે છે કે રણબીર કપૂર તેની ભૂમિકા ભજવે. કેન્સરને હરાવી ચૂકેલા આ ભારતીય ક્રિકેટરે જણાવ્યું કે તે ફિલ્મ 'એનિમલ'માં રણબીરની એક્ટિંગથી ખૂબ જ પ્રભાવિત થયો હતો અને તેને તેના રોલ માટે યોગ્ય વ્યક્તિ ગણાવ્યો હતો.

બાયોપિકની જાહેરાત પર યુવરાજે શું કહ્યું?
પોતાની બાયોપિકની જાહેરાત પર યુવરાજ સિંહે કહ્યું, "હું ખૂબ જ સન્માનની લાગણી અનુભવી રહ્યો છું કે મારી વાર્તા વિશ્વના લાખો લોકો જોશે, જેનું નિર્માણ ભૂષણ કુમાર અને રવિ ભાગચંદકા દ્વારા કરવામાં આવશે. ક્રિકેટ સૌથી વધુ ફેવરેટ રહી છે. અને આ રમતે મને આ ઉતાર-ચઢાવમાં બચાવ્યો છે.

તમને યાદ અપાવી દઈએ કે વર્ષ 2011માં યુવરાજ સિંહ કેન્સરથી પીડિત હોવાના સમાચાર સામે આવ્યા હતા. આની સાથે સંઘર્ષ કરવા છતાં તેણે ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું. આ કારણે તેણે બ્રેક લેવો પડ્યો અને 2012માં કેન્સરને હરાવીને યાદગાર વાપસી કરી. બાયોપિકમાં યુવરાજની કેન્સર સામેની લડાઈની વાર્તા પર પણ અલગથી ધ્યાન આપવામાં આવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
Embed widget