શોધખોળ કરો
Advertisement
આ બ્યુટીફુલ યુવતી છે ભારતીય ટીમના ક્યા ક્રિકેટરની ગર્લફ્રેન્ડ? ક્રિકેટરે તસવીર મૂકીને શું લખ્યું?
આરસીબીના સ્પિન બૉલર યુજવેન્દ્ર ચહલની તાજેતરમાં જ સગાઇ થઇ છે, તેની સગાઇ ફેમસ યુટ્યૂબર અને કોરિયોગ્રાફર ધનાશ્રી વર્મા સાથે થઇ છે. પરંતુ હાલ તે ધનાશ્રીને ખુબ મિસ કરી રહ્યો છે, તેને ઇન્સ્ટાગ્રામ પર ધનાશ્રી માટે એક રોમેન્ટિક પૉસ્ટ કરી છે
મુંબઇઃ યુએઇમાં હાલ આઇપીએલની મેચ રમાઇ રહી છે, ક્રિકેટ ફેન્સ મેચનો ખુબ આનંદ લઇ રહ્યાં છે. આ વખતે ક્રાઉડ અને સેલેબ્સ વિના ગ્રાઉન્ડ ખાલી છે, કેટલાય ખેલાડીઓ આઇપીએલ રમવા એકલા જ દુબઇ ગયા છે, આવામાં ખેલાડીઓને પરિવારની ખુબ યાદ આવી રહી છે.
આરસીબીના સ્પિન બૉલર યુજવેન્દ્ર ચહલની તાજેતરમાં જ સગાઇ થઇ છે, તેની સગાઇ ફેમસ યુટ્યૂબર અને કોરિયોગ્રાફર ધનાશ્રી વર્મા સાથે થઇ છે. પરંતુ હાલ તે ધનાશ્રીને ખુબ મિસ કરી રહ્યો છે, તેને ઇન્સ્ટાગ્રામ પર ધનાશ્રી માટે એક રોમેન્ટિક પૉસ્ટ કરી છે.
યુજવેન્દ્ર ચહલે ધનાશ્રીની સાથે ફોટો પૉસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું- તે મને જે મુસ્કાન આપી છે, તે મે પહેરી છે..... આ પૉસ્ટ પર ધનાશ્રીએ પણ કૉમેન્ટ કરી, તેને લખ્યું- ધન્યવાદ, હંમેશા આવા જ મુસ્કુરાતા રહો.
ખાસ વાત છે કે યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્મા પ્રૉફેશનલ કૉરિયાગ્રાફર છે, અને સોશ્યલ મીડિયા પર તેની ખુબ મોટુ સંખ્યામાં ફેન ફોલોઇંગ છે. ઉલ્લેખનીય છે કે, ચહલે 8મી ઓગસ્ટે ધનાશ્રી સાથે સગાઈ કરી હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ફોટો શેર કરીને તેણે લખ્યું, અમે અમારા પરિવારો સાથે હા કહીં. જે બાદ સોશિયલ મીડિયા ટ્વિટર પર ચહલ ટ્રેન્ડ થયો હતો અને લોકોએ અવનવા મીમ્સ બનાવીને શેર કર્યા હતા.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement