શોધખોળ કરો

ભારતના આ સ્ટાર ક્રિકેટરે ગામમાં ફેંક્યો છુટો કચરો તો સરપંચે ફટકારી દીધો 5000 રૂપિયાનો દંડ, જાણો ક્રિકેટરે શું કર્યુ પછી.......

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગામના સરપંચ તૃત્પિ બંદોદકરે કહ્યું- અમે અમારા ગામમાં કચરાના કારણે પરેશાન છીએ, બહારથી પણ કચરો ગામાં નાંખવામા આવી રહ્યો છે, એટલે અમે એક વ્યવસ્થા બનાવી છે,

નવી દિલ્હીઃ ક્રિકેટરમાંથી કૉમેન્ટેટર બનેલી અજય જાડેજા એકવાર ફરીથી ચર્ચામાં આવી ગયો છે. ખરેખરમાં, ઉત્તરીય ગોવાના એલ્ડોના ગામમાં તેના પર કચરો ફેંકવા માટે પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાવામાં આવ્યો છે. ગામના સરપંચે જ તેના પર આ દંડ લગાવ્યો છે. અજયે દંડ ભરવા દરમિયાન દુઃખ વ્યક્ત કર્યુ, અને કહ્યું કે તે આગામી સમયમાં હવે આ ભૂલને ક્યારેય ફરીથી નહીં કરે. ક્રિકટેરે અહીં પોતાના વર્તનથી સરપંચનુ દિલ જીતી લીધુ છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગામના સરપંચ તૃત્પિ બંદોદકરે કહ્યું- અમે અમારા ગામમાં કચરાના કારણે પરેશાન છીએ, બહારથી પણ કચરો ગામાં નાંખવામા આવી રહ્યો છે, એટલે અમે એક વ્યવસ્થા બનાવી છે, જેથી કચરો ફેંકનારાઓની ઓળખ કરી શકાય. આ વ્યવસ્થા અનુસાર, કેટલાક યુવાઓને કચરા બેગ ભેગી કરવાની સાથે સાથે જ દોષીઓની ઓળખ કરવા અને તેના વિરુદ્ધ સબૂત જમા કરાવવાની જવાબદારી આપવામાં આવી છે. 

સરપંચે લોકોને અભિયા સાથે જોડાવવાની અપીલ કરી-
સરપંચે આગળ કહ્યું- અમે કચરાની કેટલીક બેગોમાંથી અજય જાડેજાના નામ પર એક બિલ મળ્યુ, બાદમાં અજયે કોઇમણ જાતનો હંગામો કર્યા વિના અજયે દંડની રકમ ભરી દીધી. અમને ગર્વ છે કે આવો લોકપ્રિય ક્રિકેટર ખેલાડી અમારા ગામમાં રહે છે, પરંતુ આવા લોકોએ નિયમોનુ પાલન કરવુ જોઇએ. સરપંચે કહ્યું આવા સમયે ગામના લોકોએ સામે આવીને અમારા અભિયાન સાથે જોડાવવુ જોઇએ, અને ગ્રામીણોને જાગૃત કરવા જોઇએ. અમે અમારા ગામને સ્વચ્છ બનાવવા ઇચ્છીએ છીએ, જેથી આના કારણે કોઇ બિમાર ના પડે.

India vs Sri lanka: ટીમ ઇન્ડિયા પહોંચી શ્રીલંકી, જાણો વનડે અને ટી20 સીરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ--- 

ભારત-શ્રીલંકી સીરીઝનો કાર્યક્રમ--
વનડે સીરીઝની પ્રથમ મેચ 13 જુલાઈને રમાશે. બીજી વનડે 16 જુલાઈએ રમાશે જ્યારે ત્રીજી વનડે મેચ 18 જુલાઈના રોજ રમાશે. ભારત અને શ્રીલંકાની વચ્ચે ટી20 સીરીઝની શરૂઆત 21 જુલાઈથી થશે. બીજી ટી20 મેચ 23 જુલાઈ અને ત્રીજી ટી20 મેચ 25 જુલાઈએ રમાશે. પ્રવાસની તમામ 6 મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં જ રમાશે.

શ્રીલંકી પ્રવાસ માટે ભારતીય ટીમ- 
શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડીકલ, રુતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતીશ રાણા, ઈશન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કે. ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (વાઈસ કેપ્ટન), દીપક ચાહર, નવદીપ સૈની અને ચેતન સાકરિયા.

નેટ બોલરઃ ઇશાન પોરેલ, સંદીપ વોરિયર, અર્શદીપ સિંહ, સાઈ કિશોર અને સિમરનજીત સિંહ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત
Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત
Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Embed widget