શોધખોળ કરો
આ ભારતીય ક્રિકેટરની ભાઈને સલાહ, ‘40 વર્ષનો થાય ત્યાં સુધી લગ્ન ન કરતો ભાઈ!’
1/5

જોકે, એ પણ હકીકત છે કે, માત્ર હાર્દિક જ નહીં કૃણાલ પણ વેસ્ટઈન્ડિઝના પ્લેયર્સથી પ્રભાવિત છે. બંને બાળપણથી જ વેસ્ટઈન્ડિઝના ખેલાડીઓને ફૉલો કરે છે. કૃણાલે કહ્યું કે, 2003માં કેટલાક લોકોએ હાર્દિકને કેન્યાનો પ્લેયર સમજીને તેનો ઑટોગ્રાફ પણ લીધો હતો.
2/5

મુંબઈ ઈન્ડિયન્સની ટીમના પ્લેયર કેરોન પોલાર્ડ અને હાર્દિક પંડ્યા વચ્ચે ગાઢ મિત્રતા છે. ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડરે કહ્યું હતું કે, પોલાર્ડ તેના માટે ભાઈ જેવો છે જેને બીજી માએ જન્મ આપ્યો છે.
Published at : 31 May 2018 07:35 AM (IST)
View More





















