શોધખોળ કરો

IPL 2025: 'એમએસ ધોનીને બનાવો...', CSKએ BCCIની સામે રાખી અનોખી માંગ; કાવ્યા મારને કર્યો વિરોધ....

BCCI Meeting IPL Owers: BCCIની અને ટીમ માલિકોની મીટિંગમાં એમએસ ધોની પર પણ ચર્ચા થઈ. CSKએ બોર્ડની સામે જાણો કેવી અનોખી માંગ રાખી છે?

MS Dhoni Uncapped Player IPL 2025 Mega Auction: છેલ્લા દિવસોમાં IPL 2025 ચર્ચાનો વિષય રહ્યો છે અને મેગા ઓક્શન પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના મેનેજમેન્ટે BCCIને વિનંતી કરી છે કે મેગા ઓક્શન પહેલાં એમએસ ધોનીને એક અનકેપ્ડ પ્લેયર તરીકે જોવામાં આવે. એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે CSK એક જૂના નિયમને ફરીથી લાગુ કરાવવા માંગે છે. આ નિયમ અનુસાર જો કોઈ ખેલાડીને નિવૃત્ત થયે પાંચ વર્ષ કે તેથી વધુ સમય થઈ ગયો હોય, તેને અનકેપ્ડ પ્લેયર માનવામાં આવશે.

યાદ અપાવી દઈએ કે ઇન્ડિયન પ્રીમિયર લીગ સમિતિએ 2022ના ઓક્શન પહેલાં આ નિયમ પર રોક લગાવી દીધી હતી. આ નોંધવા જેવી વાત છે કે ધોનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત માટે છેલ્લી મેચ 2019માં રમી હતી, જ્યારે 15 ઓગસ્ટ 2020ના રોજ તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. 31 જુલાઈએ મુંબઈમાં થયેલી મીટિંગ દરમિયાન CSKએ ધોનીને અનકેપ્ડ પ્લેયર જાહેર કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ SRHની માલિક કાવ્યા મારન સહિત ઘણી ટીમોના માલિકો આ નિર્ણયના વિરોધમાં છે. તેમનું માનવું છે કે આનાથી ધોની સહિત અન્ય મહાન ખેલાડીઓની લીગસી ઝાંખી પડશે.

કાવ્યા મારને વિરોધ નોંધાવ્યો

સનરાઇઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારને તાજેતરમાં થયેલી મીટિંગમાં કહ્યું કે જો એક નિવૃત્ત થઈ ચૂકેલા ખેલાડીને અનકેપ્ડનો ટેગ આપીને ઓક્શનમાં લાવવામાં આવે તો આ તેની મહાનતા સાથે રમત રમવા જેવું થશે. કાવ્યાના અનુસાર જો કોઈ અનકેપ્ડ ખેલાડી ઓક્શનમાં આવીને રિટેન કરાયેલા અનકેપ્ડ પ્લેયર કરતાં વધારે રકમ લઈ જાય તો તે ધોની જેવા દિગ્ગજોનું અપમાન કરવા જેવું થશે. તેમનું સ્પષ્ટ શબ્દોમાં એ જ કહેવું હતું કે ધોનીએ ઓક્શનમાં ઉતરવું જોઈએ, જેથી હરાજીમાં તેમને યોગ્ય કિંમત મળી શકે.

ધોનીની ઘટી શકે છે સૅલરી?

BCCI અને IPL ટીમ માલિકોની મીટિંગમાં એક મુદ્દો એ પણ ઉઠાવવામાં આવ્યો કે જે ખેલાડીઓને નિવૃત્ત થયે પાંચ વર્ષ કે તેથી વધુ સમય થઈ ગયો છે, તેમની બેઝ પ્રાઇસ ઓછી હોવી જોઈએ. રિપોર્ટ્સ અનુસાર આ સૂચન IPLના ચીફ ઓપરેટિંગ ઓફિસર હેમંગ અમીને આપ્યું. તેમનું માનવું હતું કે આ ખેલાડીઓનું બેઝ પ્રાઇસ ઓછું હશે તો તેમને હરાજીમાં ખરીદવા જવાની સંભાવના વધી જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

Embed widget