શોધખોળ કરો

ઈંગ્લેન્ડના જીતના જશ્નમાં સામેલ ન થયા આ બે ખેલાડી, જાણો શું હતું કારણ

ઈંગ્લેન્ડ ટીમ જશ્ન મનાવતી હતી ત્યારે જોની બેયરસ્ટોએ શેમ્પેન ઉડાવવાનું શરૂ કરતાં જ સ્પિનર આદિલ રાશિદ અને ઓલ રાઉન્ડર મોઈન અલી ત્યાંથી દૂર જતા રહ્યા હતા. કારણકે રાશિદ અને મોઈન બંને મુસ્લિમ છે અને ઈસ્લામ ધર્મમાં શરાબ અને આલ્કોહોલ વર્જિત માનવામાં આવ્યા છે.

નવી દિલ્હીઃ લોર્ડ્સના મેદાન પર રમાયેલી વર્લ્ડકપ 2019ની ફાઈનલમાં ઈંગ્લેન્ડે સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ક્રિકેટના જન્મદાતા ઈંગ્લેન્ડે પ્રથમ વખત ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ફાઈનલ જીત્યા બાદ લોર્ડ્સના મેદાન પર ઈંગ્લેન્ડના ખેલાડીઓ જશ્ન મનાવી રહ્યા હતા. તમામ ક્રિકેટરો ટ્રોફી સાથે તસવીરો પડાવતા હતા પરંતુ ઈંગ્લેન્ડ ટીમના બે ખેલાડી સેલિબ્રેશન અધવચ્ચે છોડીને જતા રહ્યા હતા. ઈંગ્લેન્ડના જીતના જશ્નમાં સામેલ ન થયા આ બે ખેલાડી, જાણો શું હતું કારણ ઈંગ્લેન્ડ ટીમ જશ્ન મનાવતી હતી ત્યારે જોની બેયરસ્ટોએ શેમ્પેન ઉડાવવાનું શરૂ કરતાં જ સ્પિનર આદિલ રાશિદ અને ઓલ રાઉન્ડર મોઈન અલી ત્યાંથી દૂર જતા રહ્યા હતા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમની પ્રશંસા પણ કરી રહ્યા છે. કારણકે રાશિદ અને મોઈન બંને મુસ્લિમ છે અને ઈસ્લામ ધર્મમાં શરાબ અને આલ્કોહોલ વર્જિત માનવામાં આવ્યા છે. તેથી સોશિયલ મીડિયામાં કેટલાક લોકો તેને સાચા મુસલમાન ગણાવી રહ્યા છે. ઈંગ્લેન્ડના જીતના જશ્નમાં સામેલ ન થયા આ બે ખેલાડી, જાણો શું હતું કારણ આ પહેલા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે યોજાયેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં મળેલી જીત બાદ પણ આ બંને ખેલાડી તેમની ધાર્મિક માન્યતાના કારણે જશ્નમાં સામેલ થયા નહોતા.  ક્રિકેટમાં એવા પણ ખેલાડી છે જે શરાબની જાહેરાતથી ખુદને દુર રાખે છે. તેમાં સાઉથ આફ્રિકાના બેટ્સમેન હાશિમ આમલાનું નામ પણ છે. તે તેના ટી શર્ટ પર શરાબ કંપનીની વિજ્ઞાપન પણ નથી લગાવતો. આ કારણે તેને ઓછી મેચ ફી મળે છે. ઈંગ્લેન્ડના કયા કયા ક્રિકેટરોની પત્નીએ જીત બાદ મેદાન પર જ કરી દીધી કિસ, જુઓ તસવીરો GPSCના ક્લાસ-1 અને 2ની કેટલી જગ્યા માટે યોજાશે પરીક્ષા, જાણો અરજી કરવાની કઈ છે અંતિમ તારીખ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી

ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી

IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

Embed widget