શોધખોળ કરો
વર્લ્ડકપ પહેલા સાઉથ આફ્રિકાને લાગ્યો મોટો ફટકો, આ દિગ્ગજ ખેલાડી ગુમાવશે પ્રથમ મેચ, જાણો વિગત
સાઉથ આફ્રિકાનો દિગ્ગજ બોલર ડેલ સ્ટેન ઈજાના કારણે પ્રથમ મેચમાં નહીં રમી શકે. સ્ટેન આઈપીએલમાં રમતી વખતે ઇજાગ્રસ્ત થયો હતો.
લંડનઃ ક્રિકેટના મહાકુંભ વર્લ્ડકપને શરૂ થવાને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. વર્લ્ડકપની પ્રથમ મેચ યજમાન ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે લંડનમાં રમાશે. જોકે, આ મુકાબલા પહેલા સાઉથ આફ્રિકાની ટીમ માટે માઠા સમાચાર આવ્યા છે.
સાઉથ આફ્રિકાનો દિગ્ગજ બોલર ડેલ સ્ટેન ઈજાના કારણે પ્રથમ મેચમાં નહીં રમી શકે. સ્ટેન આઈપીએલમાં રમતી વખતે ઇજાગ્રસ્ત થયો હતો.
ડેલ સ્ટેન 125 વન ડેમાં 196 વિકેટ ઝડપી ચુક્યો છે. જેમાં તેનો શ્રેષ્ઠ દેખાવ 39 રનમાં 6 વિકેટ છે. તેણે 5 વિકેટ ત્રણ વખત અને ચાર વિકેટ ચાર વાર ઝડપી છે. સ્ટેન 13 માર્ચ, 2019ના રોજ શ્રીલંકા સામે અંતિમ વન ડે રમ્યો હતો.
કોહલીએ કહ્યું, લગ્ન બાદ કેપ્ટનશિપમાં થયો સુધારો, જાણો વિગત 14 કિમી ઉઘાડા પગે ચાલીને સિદ્ધિ વિનાયક મંદિર પહોંચી સ્મૃતિ ઈરાની, જાણો કોણ હતું સાથેA big blow for South Africa. https://t.co/3ld6voSO83
— ICC (@ICC) May 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement