શોધખોળ કરો
બેનક્રોફ્ટે વોર્નર પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- ‘મને બોલ સાથે ચેડાં કરવા ઉશ્કેર્યો હતો’
1/4

ગત સપ્તાહે બેનક્રોફ્ટે સ્વીકાર્યું હતું કે, તે આ રમતથી દૂર જતો રહ્યો હતો અને યોગ ટિચર બની ગયો હતો.
2/4

સિડનીઃ બોલ ટેમ્પરિંગ વિવાદમાં દોષી જાહેર કરવામાં આવેલા ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન કેમરુન બેનક્રોફ્ટની સજા પૂરી થવા આવી છે. આ સ્થિતિમાં તેણે કોઈને અપેક્ષા પણ નહોતો તેવો મોટો ખુલાસો કર્યો છે. બોલ ટેમ્પરિંગમાં સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નરને એક-એક વર્ષની સજા ફટકારવામાં આવી છે.
Published at : 26 Dec 2018 11:20 AM (IST)
View More




















