શોધખોળ કરો

ચહલની મંગેતરે શેર કરી એબી ડી વિલિયર્સ સાથે તસ્વીર, કહ્યું- હંમેશા આ મોમેન્ટને યાદ રાખીશ

ધનશ્રીએ એબી ડી વિલિયર્સ સાથે પોતાની તસવીર શેર કરતા લખ્યું કે, ‘આ ફોટોને ફ્રેમ કરાવાની છું અને હંમેશા માટે આ પળને યાદ રાખીશ.

નવી દિલ્હી: ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાના ડાન્સના વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. ધનુશ્રી આઈપીએલ લીગ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સપોર્ટ કરવા દુબઈ ગઈ હતી. જ્યાં આરસીબીની દરેક મેચમાં જોવા મળી હતી. હવે ધનશ્રીએ આરસીબી ટીમ, યુઝવેન્દ્ર ચહલ અને એબી ડી વિલિયર્સને લઈને એક પોસ્ટ શેર કરી છે. તેમાં તેણે ત્રણેયની પ્રશંસા કરી છે. ધનશ્રીએ એબી ડી વિલિયર્સ સાથે પોતાની તસવીર શેર કરતા લખ્યું કે, ‘આ ફોટોને ફ્રેમ કરાવાની છું અને હંમેશા માટે આ પળને યાદ રાખીશ. હું ધન્ય છું કે એબી ડી વિલિયર્સ જેવા લીજેન્ડ સાથે મને સમય વિતાવવા મળ્યો. મને હજું પણ યાદ છે કે, જ્યારે હું પહેલીવાર આપને મળી હતી. તે સમયે મારા પગ ધૂર્જી રહ્યાં હતા. તમારી પાસેથી ઘણું શીખી.’
View this post on Instagram
 
Going to frame this and cherish it for a lifetime. @abdevilliers17 thank you for being the nicest person on this trip. I am extremely blessed to be around such legends. I still remember the first time I got introduced to you, the shivers and butterflies I felt was to the topmost level and to the countless number of nights sitting together and getting to learn so much from you. @yuzi_chahal23 I’m so proud of what you do and the respect you’ve earned around such legends Thank you for the greatest opportunities you’ve given me. Words aren’t truly enough to express my journey with RCB. Posting this picture but taking back amazing memories with me. Thank you god. I will always be grateful ❤️

A post shared by Dhanashree Verma (@dhanashree9) on

યુઝવેન્દ્રની તસવીર શેર કરતા લખ્યું કે, યુઝવેન્દ્ર તમે જે કરો છો તેના પર મને ગર્વ છે અને જે રિસ્પેક્ટ તમે કમાવી છે. મારી પાસે શબ્દ નથી આરસીબી સાથે પોતાની જર્સી વિશે કહેવા માટે. ભગવાનનો ખૂબ ખૂબ આભાર. હું હંમેશા તેના માટે આભારી રહીશ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather NewsDelhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાંSharemarket : શેરમાર્કેટ ખૂલ્યુ ભારે ઉછાળા સાથે, સેન્સેક્સ ખૂલ્યો 450 પોઈન્ટના વધારા સાથે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Embed widget