બશીર ચાચા સાથેની મુલાકાત દરમિયાન રોહિત શર્માએ પત્ની રીતિકા સાથે બશીર ચાચા સાથે જ્યૂસ પણ પીધો હતો.
4/6
પાક ફેન બશીર ચાચા પણ જ્યાં ભારતીય રોકાઇ હતી તે હોટલમાં જ રોકાયા હતા. બશીર ચાચાએ ધોનીને બુધવારે મળવા અને તેની સાથે સેલ્ફી ખેંચાવવા માટે રિક્વેસ્ટ કરી હતી. તેને માન આપીને ધોનીએ રોહિતી શર્મા સાથે બશીર ચાચા સાથે મુલાકાત બાદ સેલ્ફી ખેંચાવી હતી.
5/6
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ પાકિસ્તાની ટીમ અને ક્રિકેટના ફેન બશીર ચાચા સાથે મુલાકાત કરી હતી. બશીર ચાચા સાથે બન્ને દિગ્ગજોએ બાદમાં એક સેલ્ફી પણ ખેંચાવી હતી અને વાતચીત બાદ છુટા પડ્યા હતા.
6/6
નવી દિલ્હીઃ એશિયા કપની અંતિમ મેચ એટલે ટાઇટલ માટે ખિતાબી જંગ આવતીકાલે શુક્રવારે દુબઇના ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. એશિયા કપમાં પાકિસ્તાન અને ભારતની મેચ જોવા બન્ને દેશના ફેન યુએઇ પહોંચી ગયા, જેમાં ભારતીય ટીમને ફેન સુધીર અને પાકિસ્તાની ટીમના ફેન બશીર ચાચા પણ સામેલ થયા હતા.