શોધખોળ કરો

ICCના સૌથી મહાન અમ્પાયરે કહ્યુ- ઇગ્લેન્ડને ઓવર થ્રોના છ રન આપવા ખોટું નહીંતર પરિણામ અલગ હોત

સાઇમન ટફેલે કહ્યું કે, નિયમો અનુસાર જોવા જઇએ તો અહી પણ અમ્પાયરોથી ચૂક થઇ ગઇ છે. કારણ કે જ્યાં ઇગ્લેન્ડને છ રન આપવામાં આવ્યા હતા તેમને ફક્ત પાંચ રન આપવા જોઇએ.

નવી દિલ્હીઃ વર્લ્ડકપ ફાઇનલ 2019 ભલે જ ઇગ્લેન્ડ જીતી હોય પરંતુ  તેના પર સવાલ ઉભા થયા છે. અનેક દિગ્ગજોએ ફક્ત બાઉન્ડ્રીના આધાર પર મેચનું પરિણામ આવવા પર સવાલ ઉભા કર્યા હતા. હવે તેમાં આઇસીસીના સૌથી શ્રેષ્ઠ અમ્પાયર રહી ચૂકેલા સાઇમન ટફેલનું નામ પણ જોડાઇ ચૂક્યું છે. તેમનું માનવું છે કે જે ઓવર થ્રો પર ઇગ્લેન્ડને 6 રન આપવામાં આવ્યા હતા તે ફક્ત 5 રન જ હોવા જોઇએ. ન્યૂઝીલેન્ડના ન્યૂઝપેપર ધ એજ સાથે વાત કરતા સાઇમન ટફેલે કહ્યું કે, નિયમો અનુસાર જોવા જઇએ તો અહી પણ અમ્પાયરોથી ચૂક થઇ ગઇ છે. કારણ કે જ્યાં ઇગ્લેન્ડને છ રન આપવામાં આવ્યા હતા તેમને ફક્ત પાંચ રન આપવા જોઇએ. જોકે, તેમણે એમ પણ કહ્યું કે, સીધી રીતે આ નિર્ણય માટે અમ્પાયરોને જવાબદાર ઠેરવવા બિલકુલ ખોટું છે. સાઇમન ટફેલે કહ્યું કે, તે સમયે એ ક્ષણ હતી તે ખૂબ નાજુક હતી. એવામાં અમ્પાયરોનું ધ્યાન બેટ્સમેન ક્યાં દોડી રહ્યો છે ત્યાં નહી પરંતુ બોલ પર હતું. જોકે, ટીવી રિપ્લેમાં બેટ્મેનના દોડ પર ધ્યાન ગયું. નોંધનીય છે કે સાઇમન ટફેલની ગણતરી ક્રિકેટની દુનિયાના સૌથી મહાન અમ્પાયરોમાં થાય છે. જોકે, હાલમાં તેઓ ઇન્ટરનેશનલ મેચમાં અમ્પાયરિંગ કરતા નથી. પરંતુ આઇસીસીની એ કમિટિનો ભાગ છે જે ક્રિકેટના નિયમ બનાવે છે. સાઇમન ટફેલને પાંચ વખત આઇસીસીએ અમ્પાયર ઓફ ધ યર જાહેર કર્યા છે. શું કહે છે ક્રિકેટનો નિયમ? નિયમ નંબર 19.8: ઓવરથ્રો અથવા ફિલ્ડર દ્ધારા જાણીજોઇને કરવામાં આવેલો રન -પેનલ્ટીનો કોઇ પણ રન બંન્ને ટીમોને આપવામાં આવે છે -જો થ્રો ફેંકતા સમય સુધી બેટ્સમેન રન પુરો કરવા માટે દોડે છે તો તે રન બાઉન્ડ્રી અથવા ઓવરથ્રો સાથે જોડવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'
ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના

Embed widget