શોધખોળ કરો

ICCની આપત્તિથી ફેસબુકે રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબાની પૉસ્ટને ડિલીટ કરી દીધી, જાણો શું છે મામલો

નયનાબાએ ચાલુ મેચ દરમિયાન ક્રિઝ પર બેટિંગ કરી રહેલા એક ભારતીય બેટ્સમેનનો પગના ભાગનો ફોટો ફેસબુકમાં મૂક્યો હતો, આઇસીસીએ તે પૉસ્ટ પર આપત્તિ દર્શાવી

નવી દિલ્હીઃ વર્લ્ડકપ દરમિયાન રવિન્દ્ર જાડેજાની સતત અનદેખી કરવામાં આવતી હોવાને લઇને તેની બહેન નયનાબાએ ચિંતા વ્યક્ત કરી હતી. નયનાબા જાડેજાએ ફેસબુક પર એક પૉસ્ટના માધ્યમથી રોષ ઠાલવ્યો હતો. આના પર આઇસીસીએ તે પૉસ્ટ પર આપત્તિ દર્શાવી, તો ફેસબુકે નયનાબાની નયનાબાની અનુમતીથી તે પૉસ્ટને ડિલીટ કરી દીધી હતી. નયનાબાએ ચાલુ મેચ દરમિયાન ક્રિઝ પર બેટિંગ કરી રહેલા એક ભારતીય બેટ્સમેનનો પગના ભાગનો ફોટો ફેસબુકમાં મૂક્યો હતો. તેમાં લખ્યું હતું કે, ‘ટીમમાં તેના(રવીન્દ્ર) કરતા સારા ખેલાડી ન હોવા છતાં તેનો ટીમમાં સમાવેશ થયો નથી. તેને(રવીન્દ્ર) શા માટે નજર અંદાજ કરવામાં આવી રહ્યો છે?’ ICCની આપત્તિથી ફેસબુકે રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબાની પૉસ્ટને ડિલીટ કરી દીધી, જાણો શું છે મામલો આ પોસ્ટ મૂક્યા બાદ થોડા જ સમયમાં ફેસબુકે પોસ્ટ ડિલીટ કરી હતી અને નયનાબાને મેસેજ કરવામાં આવ્યો હતો કે થર્ડ પાર્ટી એટલે કે આઈસીસીએ આ પોસ્ટ સામે વાંધો ઉઠાવ્યો છે અને ફરિયાદ કરી છે. જો નયનાબાએ આ પોસ્ટ પાછી મેળવવી હોય તો ફરિયાદ કરનાર આઈસીસી સાથે સીધી વાત કરીને સમાધાન કરવાનું રહેશે.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આ ફરિયાદ માટે કોપીરાઈટનો ઉપયોગ કર્યો છે. ફેસબુક પર ક્રિકેટને લગતા વીડિયોની અઢળક પોસ્ટ હોય છે તે તમામ વર્ષોથી હજુ ટ્રેન્ડિંગ હોવા છતાં આઈસીસીએ કોઇ પગલાં લીધા નથી. ICCની આપત્તિથી ફેસબુકે રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબાની પૉસ્ટને ડિલીટ કરી દીધી, જાણો શું છે મામલો માત્ર નયનાબાના જ કિસ્સામાં આઈસીસીએ વાંધો ઉઠાવ્યો છે. જેનો અર્થ નીકળી શકે કે રવિન્દ્ર જાડેજાને ટીમમાં ન સમાવ્યા તે મામલે ક્રિકેટ ઓથોરિટી પર માછલાં ધોવાઈ રહ્યા છે તેની જાણ ભારતીય ક્રિકેટ બોર્ડ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ સુધી થઇ ચૂકી છે. આ કારણે રવિન્દ્રની શાખ પર શું અસર થશે તે વર્લ્ડકપ બાદ જ ખ્યાલ આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુંબઈને 30 રનથી હરાવી રાજસ્થાન 7મી વખત પ્લેઓફમાં, પંજાબ-કોલકાતા IPL 2026માંથી બહાર
મુંબઈને 30 રનથી હરાવી રાજસ્થાન 7મી વખત પ્લેઓફમાં, પંજાબ-કોલકાતા IPL 2026માંથી બહાર
IPL 2026: પ્લેઓફમાં ક્વોલિફાય ન થનારી CSK અને LSG જેવી ટીમોને ઈનામી રકમમાં શું મળશે?
IPL 2026: પ્લેઓફમાં ક્વોલિફાય ન થનારી CSK અને LSG જેવી ટીમોને ઈનામી રકમમાં શું મળશે?
15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ IPL માં બનાવ્યા 5 એવા મોટા રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય છે
15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ IPL માં બનાવ્યા 5 એવા મોટા રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય છે
IPL 2026: 'જે રીતે તે તારી જાતને સંભાળી...' સચિન તેંડુલકરે અર્જુન માટે લખ્યો ખાસ મેસેજ; છેલ્લી મેચમાં મળ્યો રમવાનો મોકો
IPL 2026: 'જે રીતે તે તારી જાતને સંભાળી...' સચિન તેંડુલકરે અર્જુન માટે લખ્યો ખાસ મેસેજ; છેલ્લી મેચમાં મળ્યો રમવાનો મોકો

વિડિઓઝ

Gujarat Heatwave: હજુ 7 દિવસ સહન કરવુ પડશે તાપનું ટોર્ચર: હવામાન વિભાગની આગાહી
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
Rajkot News: રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ સાથે ઝડપાયો
Heat Wave Alert: દેશમાં કાળઝાળ ગરમીનો કહેર, 28 મે સુધી હવામાન વિભાગની મોટી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?
નિવૃત્ત કર્મચારીઓ માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો મોટો વધારો!
નિવૃત્ત કર્મચારીઓ માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો મોટો વધારો!
બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ
બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ
IPL 2026: પ્લેઓફમાં ક્વોલિફાય ન થનારી CSK અને LSG જેવી ટીમોને ઈનામી રકમમાં શું મળશે?
IPL 2026: પ્લેઓફમાં ક્વોલિફાય ન થનારી CSK અને LSG જેવી ટીમોને ઈનામી રકમમાં શું મળશે?
તમારું 'અમેરિકા ફર્સ્ટ' તો અમારું 'ભારત પહેલા'; જયશંકરે અમેરિકાને કેમ આપ્યો આ જવાબ?
તમારું 'અમેરિકા ફર્સ્ટ' તો અમારું 'ભારત પહેલા'; જયશંકરે અમેરિકાને કેમ આપ્યો આ જવાબ?
Embed widget