શોધખોળ કરો

FIFA WC 2022: પોર્ટુગલે ઘાનાને 3-2થી હરાવ્યું, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ બનાવ્યો મોટો વિશ્વ રેકોર્ડ

FIFA World Cup 2022 માં પોર્ટુગલે ધમાકેદાર શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એન્ડ કંપનીએ ઘાના સામે 3-2થી જીત મેળવી હતી.

FIFA World Cup 2022: FIFA World Cup 2022 માં પોર્ટુગલે ધમાકેદાર શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એન્ડ કંપનીએ ઘાના સામે 3-2થી જીત મેળવી હતી. મેચના પ્રથમ હાફમાં કોઈપણ ટીમ ગોલ કરી શકી ન હતી, પરંતુ બીજો હાફ ઘણો રોમાંચક રહ્યો હતો. આ મેચની સાથે જ રોનાલ્ડોએ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. તે પાંચ અલગ-અલગ વર્લ્ડ કપમાં ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.

પ્રથમ હાફમાં કોઈ ગોલ થયો ન હતો

પ્રથમ 10 મિનિટમાં જ પોર્ટુગલે સતત ત્રણ વખત આક્રમણ કરીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. તેમાંથી રોનાલ્ડોનો હુમલો સૌથી ખતરનાક હતો, જેમાં પોર્ટુગલને લીડ લેવાની સારી તક હતી. 13મી મિનિટમાં રોનાલ્ડોએ કોર્નર કિક પર હેડર દ્વારા ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો શોટ ટાર્ગેટ ચૂકી ગયો હતો. હાફના અંત પહેલા રોનાલ્ડોએ ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો શોટ બ્લોક થઈ ગયો હતો. પ્રથમ હાફમાં સંપૂર્ણ રીતે પોર્ટુગલનો દબદબો રહ્યો હતો અને ઘાના તરફથી એક પણ શોટ આવી શક્યો નહોતો.

બીજા હાફમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી

બીજા હાફની પ્રથમ 15 મિનિટમાં ઘાનાએ અદ્દભૂત રમત રમી અને પોર્ટુગલ પર સતત આક્રમણ કર્યું. પોર્ટુગીઝ ડિફેન્સ ઘાનાના ખેલાડીઓને રોકવામાં અસમર્થ હતું અને તેઓ શોટ લઈ રહ્યા હતા, પરંતુ સારી વાત એ હતી કે તેઓ ટાર્ગેટ શોધી શક્યા ન હતા. 62મી મિનિટે ઘાનાના ડિફેન્સે ભૂલ કરી અને તેણે પેનલ્ટી કોર્નર સ્વીકાર્યો. રોનાલ્ડોએ પેનલ્ટીને ગોલમાં ફેરવી પોર્ટુગલને 1-0થી આગળ કર્યું હતું. મોહમ્મદ કુદુસે ઘાના માટે સતત પ્રયાસો કર્યા અને 71મી મિનિટે લક્ષ્ય પર શોટ કર્યો, પરંતુ ગોલ કરી શક્યો નહીં. જોકે, બીજી જ મિનિટે કુડુસની આસિસ્ટ પર સુકાની આન્દ્રે ઇવે ગોલ કરીને સ્કોર બરાબરી કરી દીધો હતો.

પાંચ મિનિટમાં જ પોર્ટુગલે ફરી મેચમાં સરસાઈ મેળવી લીધી. ઘાનાના હુમલાને રોકી રાખ્યા પછી, પોર્ટુગલે કાઉન્ટર કર્યું અને એક શાનદાર પાસ જોઆઓ ફેલિક્સને બોલ મળ્યો જેણે શાનદાર ફિનિશ સાથે ગોલ કર્યો. બે મિનિટ બાદ પોર્ટુગલે મેચનો ત્રીજો ગોલ કરીને પોતાની સ્થિતિ મજબૂત કરી હતી. પોર્ટુગલે બીજા કાઉન્ટર દ્વારા તક ઉભી કરી અને અવેજી તરીકે આવેલા રાફેલ લીઓએ મેદાન પર આવ્યાની ત્રણ મિનિટમાં જ ગોલ કરી દીધો. 88મી મિનિટમાં ઓસ્માન બુકારીએ હેડર દ્વારા ગોલ કરીને ઘાનાને 3-2થી આગળ કરી દીધું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget