શોધખોળ કરો
FIFA World Cup Final 2018: વિશ્વ ચેમ્પિયન બનવા માટે ફ્રાન્સ સાથે ટકરાશે ક્રોએશિયા
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/15105016/Croatia-France.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![ફાઈનલ મેચનું પ્રસારણ સોની નેટવર્ક પર થશે. હિન્દી માટે સોની ટેન 3/HD અને અંગ્રેજી માટે સોની ટેન 2/HD પર પ્રસારિત થશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/15105156/GettyImages-883646136-da4c4bc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઈનલ મેચનું પ્રસારણ સોની નેટવર્ક પર થશે. હિન્દી માટે સોની ટેન 3/HD અને અંગ્રેજી માટે સોની ટેન 2/HD પર પ્રસારિત થશે.
2/4
![નવી દિલ્હી: ફીફા વિશ્વકપ 2018નો ફાઈનલ મુકાબલો આજે રશિયાની રાજધાની મૉસ્કોના લુજિ્નકી સ્ટેડિયમાં ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 8.30 વાગ્યે શરૂ થશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/15105016/Croatia-France.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હી: ફીફા વિશ્વકપ 2018નો ફાઈનલ મુકાબલો આજે રશિયાની રાજધાની મૉસ્કોના લુજિ્નકી સ્ટેડિયમાં ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 8.30 વાગ્યે શરૂ થશે.
3/4
![ફ્રાન્સે આ વિશ્વકપમાં 6 મેચમાં 10 ગોલ કર્યા. જેમાં એન્ટોની ગ્રીઝમેન અને કિલિયન એમ્બાપ્પેએ 3-3 ગોલ કર્યા. જ્યારે ક્રોએશિયાએ 12 ગોલ કર્યા. ક્રોએશિયા ફાઈનલ સુધી પહોંચશે તે કોઈએ વિચાર્યું પણ નહોતું. પરંતુ શાનદાર પ્રદર્શન અને હાર ન માનવાની જીદથી ક્રોએશિયાની ફાઈનલ સુધી પહોંચ્યું છે. ક્રોએશિયાની હાર ના માનવાની જીદ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી બીજી સેમીફાઈનલમાં જોવા મળી હતી. આ વિશ્વકપમાં ફ્રાન્સની એકપણ મેચ એક્સ્ટ્રા ટાઇમમાં નથી ગઇ. જ્યારે ક્રોએશિયાએ નોકઆઉટની તમામ મેચો એક્સ્ટ્રા ટાઇમમાં જ જીતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/15104647/France-640x400.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ફ્રાન્સે આ વિશ્વકપમાં 6 મેચમાં 10 ગોલ કર્યા. જેમાં એન્ટોની ગ્રીઝમેન અને કિલિયન એમ્બાપ્પેએ 3-3 ગોલ કર્યા. જ્યારે ક્રોએશિયાએ 12 ગોલ કર્યા. ક્રોએશિયા ફાઈનલ સુધી પહોંચશે તે કોઈએ વિચાર્યું પણ નહોતું. પરંતુ શાનદાર પ્રદર્શન અને હાર ન માનવાની જીદથી ક્રોએશિયાની ફાઈનલ સુધી પહોંચ્યું છે. ક્રોએશિયાની હાર ના માનવાની જીદ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી બીજી સેમીફાઈનલમાં જોવા મળી હતી. આ વિશ્વકપમાં ફ્રાન્સની એકપણ મેચ એક્સ્ટ્રા ટાઇમમાં નથી ગઇ. જ્યારે ક્રોએશિયાએ નોકઆઉટની તમામ મેચો એક્સ્ટ્રા ટાઇમમાં જ જીતી.
4/4
![ફ્રાન્સને 20 વર્ષ બાદ ફરી ફૂટબોલ વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક મળી છે. જ્યારે ક્રોએશિયાને પહેલીવાર ફાઈનલમાં પહોંચ્યું છે. ફ્રાન્સ 20 વર્ષમાં ત્રીજી વખત ફાઈનલમાં પહોંચ્યું છે. આ પહેલા વર્ષ 1998માં પ્રથમ વાર વિશ્વ ચેમ્પિયન બન્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/15104644/Croatia_football_team_AP.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફ્રાન્સને 20 વર્ષ બાદ ફરી ફૂટબોલ વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક મળી છે. જ્યારે ક્રોએશિયાને પહેલીવાર ફાઈનલમાં પહોંચ્યું છે. ફ્રાન્સ 20 વર્ષમાં ત્રીજી વખત ફાઈનલમાં પહોંચ્યું છે. આ પહેલા વર્ષ 1998માં પ્રથમ વાર વિશ્વ ચેમ્પિયન બન્યું હતું.
Published at : 15 Jul 2018 10:53 AM (IST)
Tags :
FIFA World Cupવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)