શોધખોળ કરો
FIFA વર્લ્ડકપઃ રોનાલ્ડોની હેટ્રિક, પોર્ટુગલ અને સ્પેન વચ્ચેની મેચ 3-3થી ડ્રો

1/2

રોનાલ્ડોએ મેચમાં ચોથી, 44મી અને 88મી મિનિટમાં પોતાની ટીમ માટે ગોલ ફટકાર્યા હતા. જ્યારે સ્પેન તરફથી ડિએગો કોસ્ટાએ 24મી અને 55મી મિનિટમાં બે ગોલ ફટકાર્યા હતા. સ્પેન માટે ત્રીજો ગોલ નાચોએ ફટકાર્યો હતો. મેચની શરૂઆત શાનદાર રહી હતી અને ચોથી મિનિટમાં જ રોનાલ્ડોએ પેનલ્ટીને ગોલમાં ફેરવી દીધી હતી. રોનાલ્ડોની કિકને સ્પેનિશ ગોલકિપર ડેવિડ ડી રોકવામાં અસફળ રહ્યો હતો.
2/2

નવી દિલ્હીઃફિફા વર્લ્ડકપ 2018માં પોર્ટુગલ અને સ્પેન વચ્ચેની મેચ 3-3થી ડ્રો રહી હતી. અંતિમ મિનિટોમાં પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના શાનદાર ગોલ અને આ ફિફા વર્લ્ડકપમાં તેની પ્રથમ હેટ્રિકની મદદથી પોર્ટુગલે સ્પેન સામે ગ્રુપ-બીની મેચ 3-3થી ડ્રો કરી હતી. સ્પેને 88મી મિનિટ સુધી 3-2થી આગળ હતી પરંતુ પીકેની ભૂલને કારણે પોર્ટુગલને ફિ કીક મળી હતી જેનો રોનાલ્ડોએ ભરપૂર લાભ ઉઠાવ્યો હતો અને ગોલ ફટકારી મેચ ડ્રો કરી દીધી હતી.
Published at : 16 Jun 2018 10:16 AM (IST)
Tags :
FIFA World Cup 2018વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
