શોધખોળ કરો

પાકિસ્તાનના કયા દિગ્ગજ ખેલાડીએ વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો, નામ જાણીને ચોંકી જશો

ICC વર્લ્ડ કપ-2019ના પોતાની અંતિમ મેચમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે શુક્રવારે બાંગ્લાદેશને પરાજય આપ્યો હતો આ સાથે સેમિફાઈનલનું સપનું ચકનાચુર થઈ ગયું હતું.

ICC વર્લ્ડ કપ-2019ના પોતાની અંતિમ મેચમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે શુક્રવારે બાંગ્લાદેશને પરાજય આપ્યો હતો આ સાથે સેમિફાઈનલનું સપનું ચકનાચુર થઈ ગયું હતું. આ અવસર પર ટીમના સીનિયર ક્રિકેટર શોએબ મિલકે સંન્યાની જાહેરાત કરી છે. શોએબ મલિકે કહ્યું હતું કે, હવે હું વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છું. ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનાં પતિએ નિવૃત્તિ જાહેર કરી દીધી છે. પાકિસ્તાનના કયા દિગ્ગજ ખેલાડીએ વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો, નામ જાણીને ચોંકી જશો શોએબ મલિકે કહ્યું હતું કે, હું વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ રહ્યો છું. મેં કેટલાંક વર્ષ પહેલા જ નિર્ણય લઈ લીધો હતો કે હું આ વર્લ્ડ કપમાં પાક. ટીમની છેલ્લી મેચમાં નિવૃત્ત થઈશ. હવે હું મારા પરિવાર સાથે વધુ સમય પસાર કરી શકીશ તથા ટી20 પર વધુ ધ્યાન આપી શકીશ. પાકિસ્તાનના કયા દિગ્ગજ ખેલાડીએ વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો, નામ જાણીને ચોંકી જશો શોએબ મલિકે વન-ડે ક્રિકેટમાં 9 સદી, 44 અડધી સદી સાથે 7534 રન તથા 158 વિકેટ હાંસલ કરી હતી. પાક ક્રિકેટરે 1999માં આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. પાકિસ્તાનના કયા દિગ્ગજ ખેલાડીએ વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો, નામ જાણીને ચોંકી જશો 20મી સદીમાં ડેબ્યુ કરનાર ટોચના ખેલાડીઓમાં સામેલ હતો જે આજે પણ ક્રિકેટ રમી રહ્યો છે. વર્લ્ડ કપ 2019માં તેનું પ્રદર્શન બહુ જ સારું રહ્યું નહોતું અને તે પ્રભાવ છોડી શક્યો નહોતો. ભારત સામે મેચમાં પણ તે ઝીરો રન પર આઉટ થઇ ગયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget