શોધખોળ કરો

સૂર્ય કુમાર યાદવને લઇને ગંભીરે કરી મોટી વાત, હંમેશા આ વાતનો રહેશે અફસોસ

IPL: સુર્ય કુમાર એક સમયે ગૌતમ ગંભીરની કપ્તાનીમાં ખેલા કરતો હતો. ગૌતમ ગંભીરે સ્વીકાર કર્યો છે કે, એક કેપ્ટન હોવા છતાં તે સૂર્ય કુમાર માટે શુ ન કરી શક્યાં.

IPL: સુર્ય કુમાર એક સમયે ગૌતમ ગંભીરની કપ્તાનીમાં ખેલા કરતો હતો. ગૌતમ ગંભીરે સ્વીકાર કર્યો છે કે, એક કેપ્ટન હોવા છતાં તે સૂર્ય કુમાર માટે શુ ન કરી શક્યાં.

સૂર્ય કુમાર યાદવ વર્તમાન સમયમાં ઇન્ડિયન પ્રિમિયર  લીદના સૌથી બેસ્ટ પ્લેયર છે. સૂર્યકુમાર યાદવ ટીમ ઇન્ડયાનો મહત્વનો હિસ્સો બની ચૂક્યાં છે. આઇપીએલમાં સૂર્યકુમાર યાદવના કેપ્ટન રહી ચૂકેલા પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને એક વાતનો રંજ છે. ગંભીરે કહ્યું કે, તેમને પોતાની કેપ્ટશીમાં સૂર્યકુમારને ત્રીજા નંબરના બેટસમેન તરીકે રમવાનો મોકો ન રંજ છે.

ગંભીરે કહ્યું કે, સૂર્યકુમાર રમતના સૌથી નાના પ્રારૂપમાં મુંબઇ ઇન્ડિયન અને ભારત માટે મુખ્ય આધાર બની ગયો છે. સૂર્ય કુમારે મુંબઇ ઇન્ડિયન્સ માટે રમતા ગત ત્રણ સિઝનમાં 400થી વધુ સ્કોર કર્યો છે. આઇપીએલમાં સતત સારા પ્રદર્શનના કારણે સૂર્યકુમાર ટીમ ઇન્ડિયાનો હિસ્સો બનવામાં સફળ રહ્યાં.

ગંભીરે સૂર્ય કુમારને ત્રીજા નંબરના બેટસમેન તરીકે ન રમવા ન દેવાનું કારણ પણ જણાવ્યું છે. ગંભીરે કહ્યું કે, “મને બસ આ વાતનો અફસોસ છે કે,મેં સૂર્ય કુમારને ત્રીજા નંબર પર ન રમવા દીધો. મનીષ પાંડે અન યુસૂફ પઠાણ જેવા ખેલાડી હતા તેથી મે તેને હંમેશા ફિનિશરના તરીકે ઉપયોગ કર્યો. બહુ બધા ખેલાડી એક ફ્રેન્ચાઇઝીથી બીજી ફ્રેન્ચાઇઝીમાં જાય છે.

નંબર ત્રણનું સ્થાન મળ્યું

ગંભીર તે પણ માને છે કે, “4 વર્ષ સુધી  કેકેઆરે સૂર્યકુમાર યાદવને તૈયાર કરવા માટે મુખ્ય ભૂમિકા અદા કરી છે. તેમણે કહ્યું કે, તે જ છે જેમને અમને 4 વર્ષ સુધી તૈયાર કરી અને ત્યારબાદ તેને જવા દીધો. હવે તે તેની કરિયરની ચરમ પર છે. કારણ કે અમે તેમને આ સ્થાન ન આપી શકાય”.

સૂર્ય કુમારને 2012માં તેમના કરિયરની શરૂઆત મુંબઇ ઇન્ડિયન સાથે કરી હતી. ત્યારબાદ તેઓ કેકઆરમાં શિફ્ટ થઇ ગયા હતા. જો કે મુંબઇ ઇન્ડિયન્સ ફરી તેને તેમની ટીમમાં લાવવામાં સફળ રહ્યું.

ટોપ સ્ટોરી

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget