આ મેચમાં ભારતે પાકિસ્તાને 8 વિકેટથી હરાવી સૌથી મોટી જીત મેળવી હતી. ભારતે પાકિસ્તાનને 126 બોલ બાકી રહેતા 8 વિકેટથી જીત મેળવી હતી.
2/4
ગૌતમ ગંભીરે વિરાટ કોહલીનો બચાવ કરતા કહ્યું, 'જેટલી વિરાટ કોહલીની સદી છે એટલા તે (તનવીર) ઇન્ટરનેશનલ મેચ પણ રમ્યા નથી.'
3/4
ભારત-પાકિસાતન મેચને લઈને ટીવી ચર્ચા દરમિયાન તનવીરે કોહલીને ભાગેડુ કહેવાની કોશિશ કરી. તનવીરે કહ્યું કોહલી એશિયા કપ નથી રમી રહ્યો વિરાટ કોહલી આ ટૂર્નામેન્ટથી ભાગી ગયો છે.
4/4
નવી દિલ્હી: એશિયા કપમાં રમાયેલી ભારત અને પાકિસ્તાનની મેચને લઈને ગૌતમ ગંભીરે પાકિસ્તાનના ક્રિકેટર તનવીર અહમદને એવો જવાબ આપ્યો કે તેની બોલતી બંધ થઈ ગઈ. તનવીરે એશિયા કપમાં ન રમવાને લઈને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પર સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ આ સવાલ પર ગૌતમ ગંભીરે એવો પલટવાર કર્યો કે તનવીર ચૂપ થઈ ગયો હતો.