શોધખોળ કરો

આ ધુરંધર બેટ્સમેને T-20 ક્રિકેટમાં છગ્ગાની મારી 'સેન્ચુરી'

1/4
 ગેઇલ પછી ન્યૂઝીલેન્ડના બ્રેન્ડન મેકુલમનો નંબર આવે છે. જેના 91 છગ્ગા છે. જોકે, મેકુલમે ગેઇલ કરતા સૌથી વધારે 71 મેચ રમી છે. તેના ખાતામાં પણ 2 સદી અને 13 અર્ધસદી છે. આ પછી ઓસ્ટ્રેલિયાના શેન વોટ્સનનો ક્રમ આવે છે. જેણે 58 મેચમાં 83 છગ્ગા લગાવ્યા છે. જોકે, આ બન્ને રિટાયર થઇ ચૂક્યા છે.

2/4
 ક્રિસ ગેઇલે પોતાની 52મી મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. ગેઇલના 52 મેચમાં 1577 રન થયાં છે. આ દરમિયાન તેણે 2 શતક અને 13 અર્ધશતક બનાવ્યાં છે. વેસ્ટઇન્ડિઝના આ ધુરંધર બેટ્સમેને 134 ચોગ્ગા પણ લગાવ્યા છે.

3/4
આ રેકોર્ડ કરનાર ગેઇલ દુનિયાનો પહેલો બેટ્સમેન બન્યો છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાયેલી મેચમાં કેરેબિયન બેટ્સમેને 40 રન બનાવ્યા હતાં. આ દરમિયાન તેણે 4 છગ્ગા માર્યા હતાં. ગેઇલના નામે 103 છગ્ગાઓ થયા છે. આ મેચ પહેલા ગેઇલની સિક્સરની સંખ્યા 99 હતી.

4/4
નવી દિલ્હીઃ ટી-20ના બેતાજ બાદશાહ ક્રિસ ગેલેના નામે વધુ એક ઉપલબ્ધિ જોડાઈ ગઈ છે. વેસ્ટઇન્ડીઝના આ ધુરંધર ખેલાડીએ ટી20 ક્રિકેટમાં 100 છગ્ગા લગાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આમ કરના તે વિશ્વનો એકમાત્ર ખેલાડી બની ગયો છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ મેચમાં ક્રિસ ગેલે 40 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 6 છગ્ગા ફટકાર્યા હતા. ગેલના નામે હવે 103 છગ્ગા નોંધાઈ ગયા છે. મેચ પહેલા ગેલના નામે 99 છગ્ગા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget