શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયામાં T20માં 4 વિકેટ ઝડપનારો પ્રથમ સ્પિનર બન્યો આ ગુજરાતી ક્રિકેટર, જાણો વિગત
1/3

આ ઉપરાંત સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર સર્વશ્રેષ્ઠ બોલિંગ કરનારા બોલર્સની યાદીમાં તે બીજા નંબર પર આવી ગયો છે. એન્ડ્રૂ ટાય 23 રનમાં 4 વિકેટ સાથે આ મેદાન પર ટોચ પર છે.
2/3

કૃણાલ પંડ્યાનો આ દેખાવ ઓસ્ટ્રેલિયામાં રમાયેલી T20 ઈન્ટરનેશનલમાં કોઈપણ સ્પિનર દ્વારા કરવામાં આવેલું શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ 10 રનમાં 3 વિકેટ સાથે ટોચ પર હતો. આયર્લેન્ડના ડાબોડી સ્પિનર જોર્જ ડૉકરેલે 18 રનમાં 3 વિકેટ ખેરવી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાના ડેવિડ હસી પણ 25 રનમાં 3 વિકેટ ઝડપી હતી.
Published at : 25 Nov 2018 03:30 PM (IST)
View More




















