શોધખોળ કરો

શાનદાર વાપસી બાદ પણ વિવાદમાં ફસાયો હાર્દિક પંડ્યા, BCCIનો નિયમ ઘોળીને પી ગયો

મેચમાં હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યુ હોવા છતાં વિવાદમાં આવી ગયો છે. પંડ્યા ઘરેલુ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના લોગોવાળું હેલ્મેટ પહેરીને મેદાનમાં ઉતર્યો હતો.

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ સામે વન ડે અને ટેસ્ટ શ્રેણીમાં કંગાળ દેખાવ કરનારી ટીમ ઈન્ડિયા માટે એક સારા સમાચાર છે. પીઠની સર્જરીમાંથી મુક્ત થઈ રહેલા હાર્દિક પંડ્યાએ ડોમેસ્ટિક ક્રિકેટમાં ધમકેદાર વાપસી કરી છે. લાંબા સમય બાદ મેદાન પર ઉતરેલા પંડ્યાએ ડીવાય પાટીલ ટી-20 ટુર્નામેન્ટમાં 25 બોલમાં 38 રનની ઈનિંગ રમી હતી અને ત્રણ વિકેટ ઝડપી હતી. પંડ્યાની રમત જોવા વર્તમાન ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ પણ હાજર હતા. 26 વર્ષીય ઓલરાઉન્ડર ફિટ થવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. શું છે મામલો મેચમાં હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યુ હોવા છતાં વિવાદમાં આવી ગયો છે. પંડ્યા ઘરેલુ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના લોગોવાળું હેલ્મેટ પહેરીને મેદાનમાં ઉતર્યો હતો. 2014માં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મેચ રેફરીઓને કહ્યું હતું  કે, દેશની નેશનલ ટીમના ક્રિકેટર બીસીસીઆઈનો લોગાનો ઉપયોગ ન કરે તે ધ્યાનમાં રાખજો. જો કોઈ આમ કરશે તો તેને નિયમનો ભંગ માનવામાં આવશે. પાંચ મહિના બાદ ક્રિકેટના મેદાનમાં વાપસી કરતા પંડ્યાએ આ કાનૂનનું પાલન કરવા માટે પૂરતી સાવધાની દાખવી નહોતી. રિલાયન્સ વન તરફથી રમતા પંડ્યાએ કરી ધમાકેદાર બેટિંગ પંડ્યા છેલ્લે દક્ષિણ આફ્રિક સામે ટી-20 સીરિઝમાં ભારત તરફથી રમ્યો હતો. અંતિમ ટેસ્ટ સપ્ટેમ્બર 2018માં ઈંગ્લેન્ડ સામે રમ્યો હતો. રિલાયન્સ વન ટીમ તરફથી ચોથા ક્રમે રમતા હાર્દિકે બેંક ઓફ બરોડા સામે તેની ઈનિંગમાં ચાર છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યા હતા. તેણે સૌરભ તિવારી સાથે મળીને ત્રીજી વિકેટ માટે 53 રન ઉમેર્યા હતા. રિલાયન્સ વનનો 25 રનથી વિજય રિલાયન્સ વને 8 વિકેટના નુકસાન પર 150 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંક ઓફ બરોડાની ટીમ 125 રન પર આઉટ થઈ ગઈ હતી. રિલાયન્સે 25 રનથી મેચ જીતી હતી. ટી-20માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુકેલા લેગ સ્પિનર રાહુલ ચાહરે 15 રન આપીને 5 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાની ધમાકેદાર વાપસી, 25 બોલમાં ફટકાર્યા 38 રન અને લીધી 3 વિકેટ IND v NZ:  બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય ટીમથી અહીં થઈ ભૂલ, હનુમા વિહારીએ કહી આ વાત Women's T20 Challenge: જયપુરમાં રમાશે મહિલા IPL, આ વખતે આટલી ટીમ લેશે ભાગ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Schemes For Daughters:  દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત
Schemes For Daughters: દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત
Health Tips: શું પીરિયડ્સ દરમિયાન નીકળતું લોહી ખરેખર શરીરનો કચરો છે? આ રહ્યો જવાબ
Health Tips: શું પીરિયડ્સ દરમિયાન નીકળતું લોહી ખરેખર શરીરનો કચરો છે? આ રહ્યો જવાબ
Crime News: મુંબઈમાં અજિત પવાર જૂથના નેતાની હત્યા, ધારદાર હથિયારથી હુમલો કરીને આરોપી ફરાર
Crime News: મુંબઈમાં અજિત પવાર જૂથના નેતાની હત્યા, ધારદાર હથિયારથી હુમલો કરીને આરોપી ફરાર
Embed widget