શોધખોળ કરો

વિરાટે ટીમમાં ઓલરાઉન્ડરની ખોટનું કારણ આપ્યું તો હાર્દિક પંડ્યાએ કોને ટીમમાં લેવા કરી દીધું સૂચન ?

હાર્દિક પંડ્યા પીઠની સર્જરી બાદ હજુ સુધી બોલિંગનો ભાર સંભાળવા તૈયાર નથી.

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ શુક્રવારે કહ્યું કે, તે ત્યારે જ બોલિંગ કરશે, જ્યારે સમય યોગ્ય હશે. સાતે જ તેણે ટીમમાં પ્રતિભાશાળી અન્ય ખેલાડીઓને અજમાવવાનો આગ્રહ કર્યો. સિડનીમાં શરૂઆતની વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલ હાર દરમિયાન તેની બોલિંગની ઘણી ખોટ પડી છે. હાર્દિક પંડ્યા પીઠની સર્જરી બાદ હજુ સુધી બોલિંગનો ભાર સંભાળવા તૈયાર નથી. જેના કારણે ટીમનું સંતુલન પ્રભાવિત થઈ રહ્યું છે અને આ વાત ખુદ કેપ્ટન વિરાટ કોહલીએ પણ સ્વીકારી છે. પંડ્યાએ શુક્રવારે ટીમનને મળેલ 66 રનની હાર દરમિયાન 76 બોલમાં 90 રનની શાનદાર ઇનિંગ રમી. હાર્દિકે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘હું મારી બોલિંગ પર કામ કરી રહ્યો છું. હું બોલિંગ કરીશ, જ્યારે યોગ્ય સમય આવશે.’ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતાં 374 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ કહ્યું કે, ‘જ્યારે તમે 375 રનના ટાર્ગેટનો પીછો કરો છો તો બધાએ ઉત્સાહ સાથે રમવું જોઈએ. ઉપરાંત કોઈ કંઈ ન કરી શકે. તમે વધારે યોજના ન બનાવી શકો.’ તેમણે કહ્યું કે, ભારત અન્ય ઓલરાઉન્ડર વિશે વિચારવું જોઈએ કારણ કે છઠ્ઠા બોલરનો વિકલ્પ વનડે ટીમના સંતુલન માટે જરૂરી છે. હાર્દિકે કહ્યું કે, મને લાગે છે કે કદાચ આપણે એવા ખેલાડીને શોધવો જોઈએ જે ભારત માટે રમી ચૂક્યો છે અને તેને પ્રોત્સાહન આપવું જોઈએ અને તેને રમાડવાની રીત શોધવી પડશે.‘ પંડ્યાએ કહ્યું કે, ‘જ્યારે તમે પાંચ બોલરો સાથે ઉતરો છો તો એ હંમેશા મુશ્કેલ હશે કારણ કે જો કોઈ દિવસ સારો ન રહ્યો તો તેની ભૂમિકા ભરવા માટે કોઈ નહીં હોય.’ હાર્દિકને અન્ય વિકલ્પ વિશે પૂછવા પર તેમણે પંસદગીકારોને પોતાના મોટા ભાઈ કૃણાલ તરફ જોવાનો આગ્રહ કર્યો, જે સ્પિન ઓલરાઉન્ડર છે. હાર્દિક કહ્યું કે, ‘તમે અન્યનું નામ લઈ શકો છો. અથવા પછી તમારે પંડ્યા તરફ જ જોવું જોઈએ.’ હાર્દિક પંડ્યાએ નેટ પર બોલિંગ કરવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, ‘હું મારી બોલિંગમાં 100 ટકા ફીટ રહેવા માગુ છું. હું એ ગતિથી બોલિંગ કરવા માગુ છું જે આંતરરાષ્ટ્રીય સ્તર માટે જરૂરી હોય.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદનRepublic Day: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લામાં કરાશે ઉજવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Embed widget