શોધખોળ કરો

હરમનપ્રીત કૌર 100 ટી-20 રમનાર પ્રથમ ભારતીય બની, ધોની-રોહિતથી 2 મેચ આગળ

ભારતીય મહિલા ટી-20ની કેપ્ટન હરમનપ્રીત કોર 100 ટી-20 રમનાર પ્રથમ ભારતીય બની ગઈ છે. હરમનપ્રીત કોર મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્માથી બે મેચ આગળ છે.

નવી દિલ્હી: ભારતીય મહિલા ટી-20ની કેપ્ટન હરમનપ્રીત કોર 100 ટી-20 રમનાર પ્રથમ ભારતીય બની ગઈ છે. હરમનપ્રીત કોર મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્માથી બે મેચ આગળ છે. રોહિત અને ધોનીએ અત્યાર સુધીમાં 98 ટી-20 રમ્યા છે. હરમનપ્રીતે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ છઠી ટી-20માં આ સિદ્ધિ મેળવી હતી. ભારતીય ટીમ આ મેચ 105 રને હારી ગઈ હતી. દક્ષિણ આફ્રિકાના 175 રનના જવાબમાં ભારત 70 રનમાં ઓલઆઉટ થયું હતું. જોકે ભારતે સીરિઝ 3-1થી જીતી હતી. હરમનપ્રીત કૌરે જૂન 2009માં ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. ટી -૨૦ માં 27 વિકેટ લીધી છે અને 28.61ની સરેરાશથી 2,003 રન બનાવ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 

RCB vs SRH, IPL 2026: બેંગ્લુરુમાં IPL ની પ્રથમ મેચ દરમિયાન કેવું રહેશે હવામાન, જાણો 

IPL 2026ની પહેલી મેચ પહેલા RCB ને લાગ્યો મોટો ઝટકો, સ્ટાર બોલર થયો બહાર; કોચે કરી પુષ્ટી

Guinness Book એ શેર કર્યા કિંગ કોહલીના 5 રેકોર્ડ, IPL 2026 પહેલા વિરોધી ટીમમાં ફફડાટ

વિડિઓઝ

Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને બચાવો દૂષણથી
Hun To Bolish : હું તો બોલીશ : સંકટ મોટું પણ લૉકડાઉન નહીં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Income Tax Rules 2026: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ઈનકમ ટેક્સના નિયમ, નોકરીયાત લોકોને મોટી રાહત  

Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે બે દિવસ વરસાદની આગાહી, જાણો અપડેટ

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 3.0 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 3.0 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો 
RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 
RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 
RCB vs SRH, IPL 2026: બેંગ્લુરુમાં IPL ની પ્રથમ મેચ દરમિયાન કેવું રહેશે હવામાન, જાણો 
RCB vs SRH, IPL 2026: બેંગ્લુરુમાં IPL ની પ્રથમ મેચ દરમિયાન કેવું રહેશે હવામાન, જાણો 
ટ્રમ્પના એક નિર્ણયથી સોના-ચાંદીની કિંમતોમાં લાગી આગ! એક ઝાટકે ચાંદીમાં આટલો વધારો, જાણો નવી કિંમત 

રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત, વારસાઈ સંબંધિત જમીન વ્યવહારમાં માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી લેવાનો નિર્ણય

ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 

Embed widget