શોધખોળ કરો
વર્લ્ડકપ સેમી ફાઈનલની સ્ટાર હરમન ક્રિકેટ શીખવા રોજ 30 કિલોમીટર દૂર એકેડમીમાં જતી, જાણો બીજી વાતો
1/8

વર્ષ 2013માં હરમનપ્રીત કૌર ભારતીય ટીમની કેપ્ટન બની. બાંગ્લાદેશ વિરૂદ્ધ ત્યારે મિતાલી રાજને આરામ આપવામાં આવ્યો હતો. વર્ષ 2016માં હરમનપ્રીત કૌરને મિતાલી રાજની જગ્યાએ ઇન્ડિયન ટી20 ટીમની કેપ્ટન બનાવવામાં આવી.
2/8

વર્ષ 2016માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમતા ભારતે ટી20 ક્રિકેટમાં સૌથી મોટી જીત નોંધાવી હતી. હરમનપ્રીતે આ મેચમાં સૌથી મોટી ભૂમિકા ભજવતા 31 બોલમાં 46 રન ફટકાર્યા હતા.
Published at : 21 Jul 2017 10:06 AM (IST)
Tags :
Harmanpreet KaurView More























