શોધખોળ કરો
ગોલ્ડન ગર્લ હિમા દાસ બની યૂનીસેફ ઇન્ડિયાની ‘યૂથ એમ્બેસેડર’
1/4

હિમા દાસે ટ્વીટ કરી કહ્યું કે, યૂનિસેફ ઇન્ડિયાની યૂથ એમ્બેસેડર બનીને હું ખૂબજ ખુશ શું અને આભારી છે. હું મોટાભાગનો સમય બાળકોના તેમના સપના પુરા કરવા માટે પ્રેરિત કરવા માંગું છું. તેમણે કહ્યું અમને લોકોને જોઈને ઘણા લોકો પ્રેરિત થશે.
2/4

યૂનિસેફ ઇન્ડિયાએ 14 નવેમ્બરે ‘ વિશ્વ બાળ દિવસ’ના દિવસે ટ્વીટ કરી આ જાણકારી આપી હતી. ગોલ્ડન ગર્લ હિમાને બુધવારે આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
Published at : 16 Nov 2018 06:12 PM (IST)
Tags :
Hima DasView More





















