શોધખોળ કરો

હાફ સેન્ચુરી ફટકાર્યા બાદ બેટ્સમેનનું હાર્ટ અટેકથી મોત, અમ્યારના નિર્ણયથી હતા નાખુશ

રવિવારે શાનદાર અડધી સદી પણ ફટકારી હતી પરંતુ આઉટ થયા બાદ તેઓ પેવેલિયન પરત ફર્યા અને ત્યાં તેમનું મોત થઈ ગયું.

નવી દિલ્હીઃ એવું પ્રથમ વખત નથી થયું જ્યારે કોઈ ક્રિકેટરનું મેદાન પર હૃદય રોગના હુમલાથી મોત થયું હોય પરંતુ હૈદ્રાબાદમાં એક ક્રિકેટર સાથે જે થયું તે ખરેખર ચોંકાવનારું છે. મીડિયા અહેવાલ અનુસાર રવિવારે એક વન ડે લીગ મેચ દરમિયાન 41 વર્ષના બેટ્સમેન વીરેન્દ્ર નાઇકનું મોત થયું છે. વીરેન્દ્ર નાઇક હૈદરાબાદમાં મારડપલ્લી સ્પોર્ટિંગ ક્લબનો ખેલાડી હતા અને તેઓએ રવિવારે શાનદાર અડધી સદી પણ ફટકારી હતી પરંતુ આઉટ થયા બાદ તેઓ પેવેલિયન પરત ફર્યા અને ત્યાં તેમનું મોત થઈ ગયું. અંગ્રેજી અખબાર ડેક્કન ક્રૉનિકલના અહેવાલ મુજબ, વીરેન્દ્ર નાઇકના મોતનું કારણ હાર્ટ અટેક છે. વીરેન્દ્રના ભાઈ અવિનાશે પોલીસને જણાવ્યું કે, વીરેન્દ્ર બ્લડપ્રેશરની દવાઓ લઈ રહ્યો હતો. વીરેન્દ્ર નાઇકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો અને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વીરેન્દ્ર નાઇક મહારાષ્ટ્રના સાવંતવાડીના રહેવાસી હતા, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રિપોર્ટ મુજબ, વીરેન્દ્ર નાઇકે રવિવારે રમાયેલી મેચમાં 66 રનની શાનદાર ઇનિંગ રમી હતી. વીરેન્દ્ર નાઇક વિકેટ પાછળ કેચ આઉટ થયા હતા. અહેવાલો મુજબ, વીરેન્દ્ર નાઇક અમ્પાયરના આ નિર્ણયથી નાખુશ હતા. તેમને લાગી રહ્યું હતું કે, બોલ તેમના બેટના કિનારાને નથી અડ્યો. વીરેન્દ્ર જેવા પેવેલિયન પહોંચ્યા તેમનું માથું દીવાલ સાથે ટકરાયું અને તેઓ નીચે પડી ગયા. ત્યારબાદ તેમના સાથી ખેલાડી તમને કારમાં હૉસ્પિટલ લઈ ગયા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. વીરેન્દ્રએ સિકંદરાબાદની યશોદા હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCB vs GT Qualifier 1: વરસાદના કારણે RCB vs GT ક્વોલિફાયર-1 રદ થાય તો ફાઈનલમાં કોણ પહોંચશે, જાણો નિયમ
RCB vs GT Qualifier 1: વરસાદના કારણે RCB vs GT ક્વોલિફાયર-1 રદ થાય તો ફાઈનલમાં કોણ પહોંચશે, જાણો નિયમ
RCB vs GT Pitch Report : કોણ જીતશે પ્રથમ ક્વોલિફાયર મેચ? બેંગ્લુરુ અને ગુજરાત વચ્ચે મુકાબલો, પિચ રિપોર્ટ
RCB vs GT Pitch Report : કોણ જીતશે પ્રથમ ક્વોલિફાયર મેચ? બેંગ્લુરુ અને ગુજરાત વચ્ચે મુકાબલો, પિચ રિપોર્ટ
IPL પ્લેઓફનું ગણિત: હારવા છતાં RCB કે GT કેમ બહાર નહીં થાય? જાણી લો મોટો નિયમ
IPL પ્લેઓફનું ગણિત: હારવા છતાં RCB કે GT કેમ બહાર નહીં થાય? જાણી લો મોટો નિયમ
Orange and Purple Cap IPL 2026: પર્પલ કેપની રેસમાં જોફ્રા આર્ચરની એન્ટ્રી, જાણો કોની પાસે ઓરેન્જ કેપ 
Orange and Purple Cap IPL 2026: પર્પલ કેપની રેસમાં જોફ્રા આર્ચરની એન્ટ્રી, જાણો કોની પાસે ઓરેન્જ કેપ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પડ્યો ખેલ !
Hun To Bolish : હું તો બોલીશ : કેમ પાછુ પડ્યું આપણું ગામ?
Vadgam News : વડગામ તા. પં.ના પ્રમુખની ચૂંટણીમાં બબાલ, ભાજપે કોંગ્રેસના ઉમેદવારને ઉઠાવ્યાનો આરોપ
Surendranagar Farmers Protest : ધ્રાંગધ્રામાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ, પોલીસે ખેડૂતોની કરી અટકાયત
Gujarat Farmers : ખેડૂતો માટે મોટા સમાચાર, ડીઝલને લઈ સરકારનો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CNG Price Hike: પેટ્રોલ અને ડીઝલ પછી CNG પણ થયું મોંઘુ, 11 દિવસમાં ચોથી વખત વધ્યાં ભાવ, પ્રતિ કિલો 2 રૂપિયાનો વઘારો
CNG Price Hike: પેટ્રોલ અને ડીઝલ પછી CNG પણ થયું મોંઘુ, 11 દિવસમાં ચોથી વખત વધ્યાં ભાવ, પ્રતિ કિલો 2 રૂપિયાનો વઘારો
‘હવે થશે મહાયુદ્ધ, એવી ગોળીઓ છૂટશે કે...’, ટ્રમ્પની ઈરાનને સીધી ધમકી, આરબ દેશોને કરી ખાસ અપીલ
‘હવે થશે મહાયુદ્ધ, એવી ગોળીઓ છૂટશે કે...’, ટ્રમ્પની ઈરાનને સીધી ધમકી, આરબ દેશોને કરી ખાસ અપીલ
અમદાવાદમાં ફિલ્મી દ્રશ્યો: 26 ગુનામાં વોન્ટેડ ધમા બારડનો PI પર પિસ્તોલથી હુમલો, પગમાં ગોળી વાગતા ઝડપાયો
અમદાવાદમાં ફિલ્મી દ્રશ્યો: 26 ગુનામાં વોન્ટેડ ધમા બારડનો PI પર પિસ્તોલથી હુમલો, પગમાં ગોળી વાગતા ઝડપાયો
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય; ડિઝલની મર્યાદા કરવામાં આવી નિશ્ચિત, જાણો શું થશે ફાયદો?
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય; ડિઝલની મર્યાદા કરવામાં આવી નિશ્ચિત, જાણો શું થશે ફાયદો?
આવતીકાલનું હવામાનઃ 13 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની આગાહી, 85 kmphની ઝડપે પવન ફૂંકાશે!
આવતીકાલનું હવામાનઃ 13 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની આગાહી, 85 kmphની ઝડપે પવન ફૂંકાશે!
હવે આ લોકોને LPG સિલિન્ડર નહીં મળે, સરકારે તાત્કાલિક બહાર પાડ્યો આદેશ, જાણો નવો નિયમ
હવે આ લોકોને LPG સિલિન્ડર નહીં મળે, સરકારે તાત્કાલિક બહાર પાડ્યો આદેશ, જાણો નવો નિયમ
જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ટેકનિકલ ખામી સર્જાતા હવામાં અટકી રોપવે, 300 પ્રવાસીઓ ફસાતા સેનાએ શરુ કરી બચાવ કામગીરી
જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ટેકનિકલ ખામી સર્જાતા હવામાં અટકી રોપવે, 300 પ્રવાસીઓ ફસાતા સેનાએ શરુ કરી બચાવ કામગીરી
ગુજરાતમાં 3,966 શિક્ષકોની બમ્પર ભરતી જાહેર; જાણો કઈ પોસ્ટ માટે ક્યારથી ભરાશે ફોર્મ?
ગુજરાતમાં 3,966 શિક્ષકોની બમ્પર ભરતી જાહેર; જાણો કઈ પોસ્ટ માટે ક્યારથી ભરાશે ફોર્મ?
Embed widget