શોધખોળ કરો

એશિયા કપમાં વાયરલ થયેલ ‘બ્યૂટીફૂલ પાકિસ્તાની ગર્લ’ IPL જોવા આવશે ભારત!

1/4
 રિજલા મૂળ કરાચીની છે અને હાલમાં તે દુબઈમાં રહે છે. રિજલાએ ઇન્ટરવ્યૂમાં પોતના પતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. રિજલા મેરીડ હોવાના અહેવાલ સાંભલ્યા બાદ સોશિયલ મીડિયા પર ફરી યૂઝર્સે ટ્વિટ કરવાનું શરૂ કર્યું છે. ફેન્સનું કહેવું છે કે, રિજલા મેરીડ હોવાની વાત સાંભલીને તેમનું દિલ ટૂટી ગયું છે.

2/4
 રેહાને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે આગામી વર્ષે આઈપીએલ જોવા માટે ભારત આવશે. જો રેહાન આઈપીએલ જોવા ભારત આવશે તો તેની લોકપ્રિયતા વધી જશે. રિજલા રેહાન ક્રિકેટ સિવાય બિગ બોસ, શાહરુખ ખાન, સલમાન ખાન અને ભારતીય સાડીઓ પસંદ છે.

3/4
 છેલ્લા 12 વર્ષોથી દુબઈમાં રહેનારી રિજલા રેહાનને ઇન્ટરવ્યૂ આપ્યા પછી  ઇન્ટરવ્યુ પ્રસારિત થયા પછી હવે તેને પાકિસ્તાનમાંથી પણ સતત ફોન આવી રહ્યા છે. પાકિસ્તાની ચેનલ, અખબાર અને વેબસાઇટ્સ તેની સાથે ઇન્ટરવ્યું કરવા માંગે છે. રિજલા રિજલાએ પણ કહ્યું હતું કે ભારતીય લોકોથી એટલો પ્રેમ મળી રહ્યો છે કે તે હવે ભારત આવવા માંગે છે.

4/4
નવી દિલ્હીઃ એશિયા કપ 2018 ટૂર્નામેન્ટ આ વર્ષે રમત કરતાં વધારે એક પાકિસ્તાની મિસ્ટ્રી ગર્લને લઈને વધારે ચર્ચામાં રહી છે. દુબઈ સ્ટેડિયમમાં સૌથી પહેલા આ મિસ્ટ્રી ગર્લને ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલ મેચમાં જોવા મળી હતી. ભારત-પાકિસ્તાન મેચ જોતા તેનો વીડિયો અને તસવીરો ખૂબ વાયરલ થયા હતા. જોકે હવે આ પાકિસ્તાની ફેનનું નામ રિજલા રેહાન છે. એક ન્યૂઝ ચેનલમે આપેલ ઇન્ટરવ્યમાં રિજલાએ જણાવ્યું કે, તેને એ વાતનો અંદાજ ન હતો કે અચાનક તે આટલી લોકપ્રિય થઈ જશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી

Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર

હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે

Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો

Embed widget