શોધખોળ કરો
50 ઓવરની ચેમ્પિયન્સ ટ્રોફી હવે ખત્મ, તેના બદલે હવે રમાશે આ ટૂર્નામેન્ટ, જાણો વિગતે
1/4

ડેવ રિચર્ડસનની જાહેરાત બાદ બીસીસીઆઈના પ્રતિનિધિ અમિતાભ ચૌધરીએ પણ આ નિર્ણયનું સમર્થન કર્યું છે. શરૂમાં બીસીસીઆઈએ તેનો વિરોધ કર્યો હતો. એટલે કે સતત બે વર્ષ સુધી આઈસીસી વર્લ્ડ-20 ટૂર્નામેન્ટનું આયોજન થશે. ઓસ્ટ્રોલિયા 2020માં ટી20ની મેજબાની કરશે.
2/4

કોલકાતાઃ આઈસીસીએ ગુરુવારે 2021માં ભારતમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને વર્લ્ડ ટી20માં ફેરવવાનો નિર્ણય કર્યો છે અને આખરે અંતિમ આઠ ટીમો વચ્ચે થનારી ચેમ્પિયન્સ ટ્રોફીને ખત્મ કરવામાં આવી છે, જેની પ્રાસંગિકતા પર સતત સવાલ ઉઠી રહ્યા છે. આઈસીસી બોર્ડની 5 દિવસીય બેઠક પૂર્ણ થયા બાદ આઈસીસી મુખ્ય કાર્યકારી ડેવ રિચર્ડસને કહ્યું કે, વૈશ્વિક સંસ્થાઓ સર્વ સમહતીથી 2021માં ભારતમાં હવે 16 ટીમોની વચ્ચે ટી-20 ટૂર્નામેન્ટ કરવાનું નક્કી કર્યું છે.
Published at : 27 Apr 2018 02:47 PM (IST)
View More





















