શોધખોળ કરો
Ind vs Eng: મેચ હારવાના દુઃખ વચ્ચે ICCએ ઈશાંત શર્માને આપ્યો મોટો ઝટકો, જાણો વિગત
1/3

આઈસીસીએ નિવેદનમાં જણાવ્યું કે, આ ઘટના કાલે રમતના પ્રથમ સત્રમાં બની હતી. ઈશાંત શર્મા મલાનની એકદમ નજીક જઈને જશ્ન મનાવવા લાગ્યો. મેચ અધિકારીઓને લાગ્યું કે, તેની આ હરકત વિરોધી ટીમના બેટ્સમેનોને આક્રમક પ્રતિક્રિયા માટે ઉશ્કેરી શકતી હતી.
2/3

ઈશાંત પર ઈંગ્લેન્ડના બેટ્સમેન ડેવિડ મલાનની વિકેટની ખોટી રીતે ઉજવણી કરવાના કારણે આ દંડ લગાવાયો છે. આ ઉપરાંત તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. ઈશાંતે કલમ 2.1.7નું ઉલ્લંઘન કર્યું છે. જેમાં વિરોધી ખેલાડી સામે આઉટ થવા પર ખોટી ભાષા કે ઈશારો કરવા પર સજાની જોગવાઈ છે.
Published at : 04 Aug 2018 07:55 PM (IST)
View More





















