શોધખોળ કરો
ICCની કડક ચેતવણી, મેદાન પર સ્માર્ટ વોચ નહીં પહેરી શકે ક્રિકેટર
1/5

આસીસીસીએ કહ્યું કે, ફોન કે વાઈફાઈ સાથે જોડાયેલ કોઈપણ પ્રકારની સ્માર્ટ વોચ અથવા કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિશન મેદાન પર લઈ જવાની મંજૂરી નથી. ખેલાડીઓએ એ યાદ રાખવું જોઈએ કે આ પ્રકારના ઉપકરણ મેદાન પર ઉતર્યા પહેલા જ જમા કરાવવાના હોય છે.
2/5

મેચ દરમિયાન કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચારનો સામનો કરવા માટે ખેલાડીઓ અને મેચ ઓફિશિયલ્સે પોતાના મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ ટ્રાન્સમિશન જેવા સક્ષણ ઉપકરણ જમા કરાવવાના હોય છે. આ પ્રકારની સામગ્રી દિવસની રમત બાદ તેમને પરત કરવામાં આવ્યા છે.
Published at : 25 May 2018 02:46 PM (IST)
View More





















