શોધખોળ કરો
ટીમ ઈન્ડિયાના યુવા ફાસ્ટ બોલરને વિકેટનો જશ્ન મનાવવો પડ્યો ભારે, જાણો ICCએ શું ફટકારી સજા
1/5

ખલીલ અહમદે એશિયા કપ 2018 દરમિયાન ટીમ ઈન્ડિયામાં વન ડે ડેબ્યૂ કર્યું હતું.
2/5

આઈસીસીએ મંગળવારે કહ્યું કે, ખલીલને આઈસીસીની આચારસંહિતાના લેવલ-1ના ઉલ્લંઘન બદલ દોષી જણાયો છે. તેણે આચારસંહિતનાની કલમ 2-5 (એક આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન હરિફ ખેલાડી સાથે દુર્વ્યવહાર કરવો કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો)નું ઉલ્લંઘન કર્યું છે.
Published at : 30 Oct 2018 04:38 PM (IST)
View More





















