શોધખોળ કરો
ICC રેન્કિંગઃ પૃથ્વી-પંતનો હનુમાન કુદકો, બેટ્સમેનમાં કોહલીનો દબદબો
1/5

વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતે હૈદરાબાદ ટેસ્ટમાં 92 રનની ઈનિંગ રમી હતી. જેના કારણે તેના રેન્કિંગમાં 23 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે અને હવે તે 62માં નંબર પર પહોંચી ગયો છે. પંત ટેસ્ટ સીરિઝની શરૂઆતમાં 111માં સ્થાન પર હતો. તેણે રાજકોટમાં પણ 92 રન બનાવ્યા હતા.
2/5

બોલર્સમાં ઉમેશ યાદવને પણ ચાર પોઈન્ટનો ફાયદો થયો છે. બોલર્સના રેન્કિંગમાં તે 25મા ક્રમ પર પહોંચી ગયો છે. ઉમેશ ભારતમાં ટેસ્ટ મેચ દરમિયાન 10 વિકેટ લેનારો ત્રીજો બોલર બન્યો હતો. જેના કારણે તેના રેન્કિંગમાં સુધારો જોવા મળ્યો છે.
Published at : 15 Oct 2018 05:49 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















