શોધખોળ કરો

આ દિગ્ગજ ખેલાડીએ કરી માગ, કહ્યું- ભારતે પાકિસ્તાન સામે વર્લ્ડકમાં મેચ ન રમવી જોઈએ

નવી દિલ્હીઃ અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહનું માનવું છે કે, ભારતે પુલવામાં આતંકી હુમલાને ધ્યાનમાં રાખતા આગામી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ન રમવું જોઈએ. હરભજને કહ્યું કે, ભારત જો 16 જૂનના રોજ માનચેસ્ટરમાં પાકિસ્તાન વિરૂદ્ધ રમાનાર મેચ ગુમાવી પણ દે તો પણ એટલું મજબૂત ટીમ છે કે વર્લ્ડ કપ જીતી શકે છે. આ દિગ્ગજ ખેલાડીએ કરી માગ, કહ્યું- ભારતે પાકિસ્તાન સામે વર્લ્ડકમાં મેચ ન રમવી જોઈએ તેમણે એક ચેનલને જણાવ્યું કે, ભારતને વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરૂદ્ધ ન રમવું જોઈએ. ભારતીય ટીમ એટલી મજબૂત છે કે પાકિસ્તાન વિરૂદ્ધ રમ્યા વગર પણ વર્લ્ડ કપ જીતી શકે છે. આ મુશ્કેલ સમય છે, આ અવિશ્વસનીય ચે અને ખોટું થયું છે. સરકાર જરૂરી કડક કાર્યવાહી કરશે. જ્યાં સુધી ક્રિકેટની વાત છે તો મને નથી લાગતું કે આપણે તેમની સાથે કોઈપણ સંબંધ રાખવો જોઈએ, બાકી આમ જ ચાલતું રહેશે. હરભજને કહ્યું, આપણે દેશ સાથે ઉભા રહેવું જોઈએ. ક્રિકેટ હોય કે હોકી કે કોઈપણ રમતમાં આપણે પાકિસ્તાન સાથે ન રમવું જોઈએ. આ દિગ્ગજ ખેલાડીએ કરી માગ, કહ્યું- ભારતે પાકિસ્તાન સામે વર્લ્ડકમાં મેચ ન રમવી જોઈએ
જ્યારે પુલવામા આતંકી હુમલાના વિરોધમાં રાજસ્થાન ક્રિકેટ સંઘે જયપુરમાં પોતાની લોબીમાં લાગેલ પાકિસ્તાની ક્રિકેટરોની તસવીર હટાવી દીધી છે. આરસીએએ આ પગલું પુલવામાં ભારતીય જવાનો પર થયેલા હુમલાના વિરોધમાં લીધું છે જેમાં 40 જવાન શહીદ થઈ ગયા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં

Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 

Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ

AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 

Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ

Embed widget